અલ્પ…લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

આજ ની નારી અને અર્થ ઉપાર્જન અને સમાજ વ્યવસ્થા…

આજ ની નારી અને અર્થ ઉપાર્જન અને સમાજ વ્યવસ્થા…
 
સ્ત્રી અને પુરુષ સમાનતા અને અસમાનતા.
 
આજ ની નારી ને પુરુષ સમોવડી બનવુ છે.તેનો મતલબ એમ થાય કે કા તો તે પુરુષ થી ઉતરતી છે અને કા તો તે પુરુષ થી ચડીયાતી છે. Am I right ? તો ખરેખર શુ સ્ત્રી પુરુષ થી ઉતરર્તી છે કે ચડીયાતી ? મારા મતે સ્ત્રી પુરુષ થી ચડીયાતી છે અને માટે જ ઘર ની બધી જવાબદારી ઓ સ્ત્રી ને આપવામા આવી હતી ( ઘર સંભાળવુ , બાળકો નો ઉછેર , ઘર ના અન્ય સભ્યો ની દેખભાળ અને સમાજ મા વ્યહ્વાર સાચવવા ) અને ફક્ત અર્થ ઉપાર્જન ની જવાબ્દારી પુરુષ પર નાખવામા આવી હતી. આમ કરવાના બે કારણો હતા એક એ કે જ્યારે શારિરીક તાકાત ની વાત આવે છે ત્યારે પુરુષ વધારે ચડીયાતો સાબીત થાય છે અને બીજુ છે એકાગ્રતા અને લાગણી શુન્યતા, પુરુષ એક કામ પર એકાગ્રતા સાધી ને કામ કરી શકે છે ( જ્યારે સ્ત્રી એક સાથે ઘણા કામ કરી શકે છે પરંતુ પુરુષ જેટલી એકાગ્રતા અને લાગણી શુન્યતા સાથે નહી.) જ્યારે ધંધા ના અગત્ય ના નીર્ણય લેવાના હોય ત્યારે આનુ મહત્વ જરુરિ છે. 
 
 સ્ત્રી દ્વારા અર્થ ઉપર્જન; કારણ અને સમાજ પર અસર 
 
પરંતુ આજ ની સ્ત્રી ને આ બધા કામો મા રસ નથી રહ્યો કારણ એક જ કે આ બધુ કામ કરવાથી તેમ્ના હાથ મા પૈસા નથી આવતા ( એ વાત અલગ છે કે જ્યારે પુરુષ પણ કમાતો હતો ત્યારે પ્રથા એવી હતી કે તે બધી કમાણી સ્ત્રી ના હાથ મા આપી દેતો હતો અને પછી સ્ત્રી એ પ્રમાણે ઘર ચલાવતી હતી ( આમા પણ સ્ત્રી ની કુશળતા છતી થતી હતી)
 
પરંતુ આજની સ્ત્રી ને હાથ મા પૈસા જોઈએ અને તેનો એક જ ઉપાય છે કે તે પોતે બહાર કામ કરવા જાય.) આ વાત ને ઉતેજન આપવામા આવ્યુ શા માટે કારણ એક સ્ત્રી નુ રુપ ( પ્રુરુષો ની કે કોઈપણ અન્ય ચિજ ની જાહેરાત મા સ્ત્રી ની હાજરી જરુરી છે ( હુ નથી કહેતો જોઇ લો મોટા ભાગ ની એડ્સ.) મોડેલિંગના વ્યવસાયમાં સ્ત્રી આવી અને માથાના વાળથી લઈને પગના અંગુઠા સુધીની, ગર્ભમાંના બાળકથી લઈને ઘરડાંના ઉપયોગની અને સોયથી લઈને વિમાન સુધીની તમામ ચીજ-વસ્તુની જાહેરાતમાં  સ્ત્રીનું જ ચિત્ર મળતું થયું. શું સુંદર શરીર સિવાય બીજું કાંઈ સ્ત્રી પાસે છે જ નહિ? પોતાની સ્વતંત્ર કારકીર્દિ-ઓળખ બનાવવાની ઈચ્છાથી સ્ત્રી ઘરની બહાર તો નીકળી પરંતુ તેના સુંદર શરીર સિવાયની કોઈ આવડતની નોંધ સમાજે લીધી છે ખરી ? અને સ્ત્રી ની એક સાથે ઘણા કામ  કરવાની આવડત ( જેમ કે રિશેપ્શન ઉપર) અને અન્ય એક પરિબળ એ પણ છે કે આજે લોકો ની મુખ્ય માન્યતા એવિ છે કે જ્યારે સ્ત્રી કામ કરતી હોય છે ત્યારે તે મોટા ભાગે શોખ ને કારણે કામ કરતી હોય છે અથવા તો ઘર ની આવક મા વધારો કરવા માટે (  તેને મોટા ભાગ ના કિસ્સા મા મુખ્ય બ્રેડ અર્નર નથી ગણવા મા આવતી ) આને કારણે બને છે એવુ કે સ્ત્રી થોડા ઓછા પૈસા મા કામ કરવા માટે તૈયાર થઇ જાય છે. આથી બને છે એવુ કે એક જ ઘર મા ઘણી વખત ડબલ ઇન્કમ થાય છે અને પુરુષ માટે નોકરી ની એક તક ઓછી થાય છે. એક બાજુ DISPOSABLE INCOME  વધે છે  અને બીજી બાજુ જરુરિયાત વાળા પુરુશ માટે કામ ની તક ઓછી થાય છે ( ધ્યાન રાખ જો કે આજે પણ આપણો સમાજ પુરુષ ને જ બ્રેડ અર્નર ગણે છે ) in short બેકારી મા વધારો થાય છે.
 
ફાય્દો કંપની ઓને નુકસાન કુટંબ ને
 
બીજી બાજુ ઘર મા DISPOSABLE INCOME વધતા, ખર્ચા ની પેટર્ન બદ્લાઈ જાય છે. જોઇ લો આજ ના કુટુંબ  ની ખર્ચા ની પેટર્ન  અને ગઈ કાલ ના. જેથી કરી ને indirectly  ફાય્દો થાય છે MNC  ને , સ્ત્રી ઘરની બહાર નીકળશે , કમાશે અને ખર્ચ કરશે, તેથી મલ્ટીનેશનલ ઉત્પાદક કંપનીઓની ચીજ-વસ્તુઓનું વેચાણ વધશે તો સરવાળે ફાયદો કંપનીઓને જ છે. આજે સ્ત્રી ઘરની બહાર નીકળી તેથી ટુ-વ્હીલર વિધાઉટ ગીયર વ્હીકલના ઉત્પાદનના ધંધામાં તેજી આવી. સાથે-સાથે ડે-કેર સેન્ટર, સ્ત્રીઓના વસ્ત્રો બનાવતી ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝ, ઈમીટેશન જ્વેલરીના ધંધામાં તેજી આવી. વિશ્વસુંદરી સ્પર્ધાના આયોજકો જે-તે દેશમાં સૌંદર્ય-પ્રસાધનનું વેચાણ વધારવા તે-તે દેશની યુવતીને વિશ્વસુંદરી જાહેર કરે છે. સૌંદર્યપ્રસાધનથી સૌંદર્ય નીખરે છે એવી ભ્રમણામાં રાચતી લાખો સ્ત્રીઓ કરોડો રુપિયા ખર્ચે છે. લગ્ન પૂરતી સુંદર દેખાવા રુપિયા ખર્ચતી સ્ત્રી કમાતી થઈ પછી પ્રત્યેક પ્રસંગે તૈયાર થવા અઢળક રુપિયા ખર્ચે છે. સ્ત્રી ના બહાર નીકળવા ને કારણે તે તેના કુટુંબ ની જવાબદારી પર ધ્યાન નહી આપી શકે ( એક આડ્વાત પુરુષ માટે ઘર ની જવાબ્દારી સંભાળ્વી કપરી છે / અથવા તો તે કરવા નથી માંગતો ) માટે આજ ના સંતાનો ને માબાપ નો સમય નથી મળતો પહેલા ના સમય મા માતા નો સંપુર્ણ સમય બાળક ને મળતો હતો ( આને કારણે જ બાળક મા ની વધારે નજીક રહેતુ હતુ) આની એક આડ અસર બાળક જ્યારે મોટુ થાય છે ત્યારે દેખાય છે એ છે કે આજ ના બાળકો મા બાપ ને સાચવી નથી શકતા ( આ વાત નો પ્રત્યક્ષ અનુભવ આજુ બાજુ ના કુટંબ મા જોઊ છુ અને મારા વ્યવ્સાય ને કારણે પણ મળે છે.)
 
કંપની હોય કે  કુટંબ બન્ને માટે જરુરી છે અર્થ ઉપાર્જન અને તેનો કાર્યભાર પહેલા ના સમાજ મા અ વ્યવસ્થા બરાબર વહેચાયેલ હતી એટલે પુરુષ કમાતો હતો ( અર્થ ઉપાર્જન ) અને સ્ત્રી ઘર સંભાળતી હતી ( કાર્યભાર) એટલે બન્ને બાજુ બરાબર થતી હતી પણ હવે જ્યારે સ્ત્રી  અર્થ ઉપાર્જન મા લાગી ત્યાર્થી આ વ્યવસ્થા મા ભંગાણ પડ્યુ ( આમા બધો વાંક સ્ત્રી ઓ નો નથી કારણ કે ઘણી વખત તે બન્ને DUTY નીભાવવાની કોશિસ કરે છે પણ પુરુષ તેમ નથી કરતો) પરંતુ કંપની હોય કે  કુટંબ બન્ને માટે જરુરી છે regular and consistent  income and proper and full time  management.
 
સ્ત્રી દ્વારા અર્થ ઉપર્જન;  કુટંબ , સમાજ  અને  દેશ ઉપર અસર 
 
સ્ત્રી દ્વારા અર્થ ઉપર્જન ને કારણે આજ ના કુટુંબ માથી કૌટુંબીક ભાવના ઓછી થવા માંડી, પહેલા સ્ત્રી ઘર મા રહેતી એટ્લે બાળકો / વડીલો અને મહેમાનો સચવાઈ જતા પણ હવે એવુ શક્ય નથી બનતુ.  એક જ ઘર મા ડબલ ઈન્કમ થવાથી અને અન્ય ઘર મા ઓછી ઇન્કમ થવાથી બેલેન્સ બગડવા માંડ્યુ ( આને કારણે જે ઘર ની સ્ત્રી ને કામ કરવા ની જરુર નહોતી તેને  પણ કામ  કરવાની જરુર પડી ( આ એક મોટા મા મોટુ કારણ આપવા મા આવે છે જ્યારે સ્ત્રી બહાર કામ કરવા જાય છે.)  આ એક પ્રકારનો દંભ છે. માણસ કોને મહત્વ આપે છે: સગવડોને કે સંતાનોને! સંતાનોના પ્રેમનો ભોગ આપીને સગવડો ઉભી કરનાર મા-બાપને મન સંતાનો કરતા સગવડો વધુ મહત્વની છે. છતાં ‘અમે સંતાનો માટે જ સગવડો ઊભી કરી રહ્યા છીએ.’ એવી દાંભિક વાત આધુનિક મા-બાપો કરી રહ્યા છે. આ રીતે તેઓ બીજાને તેમજ પોતાની જાતને છેતરે છે.
 
અને છેલ્લે જ્યારે વ્યક્તિ પાસે જરુર કરતા વધારે ઇન્કમ થાય છે ત્યારે તેના ખર્ચા ઓ પણ એ પ્રમાણે વધી જાય છે. માણસ ના મોજ્શોખ વધવા માંડે છે PRIOTITIES બદલાઈ જાય છે. સરવાળે ફાયદો થાય છે COMPUTERS / ELECTRONICS ITEM PRODUCTION / CARS AND OTHER LUXURY ITEMS MANUFACTURER  ને લોકો મન ફાવે તેમ તેનો ઉપયોગ કરે છે અને તેને ફેંકી દે છે આમ વધે છે E.WASTE ( વાંચો ઈ-વેસ્ટ અને ટેક્નોલોજી, આર્ટીકલ ) ને નુકશાન થાય છે દેશ નુ અને પ્રુથવી નુ………….
 
“અલ્પ”
 
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

આપણું વેબ વિશ્વ

Just another WordPress.com weblog

ડગલો

ગુજરાતી સાહિત્ય,સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

Gandabhai Vallabh

આરોગ્ય અને અન્ય વીષયો

"હાર્દ" વાણી

હાર્દિકના "હાર્દ"ની વાત

મા ગુર્જરી

જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કૃત્યસ્ત

સંવેદનાના સમીકરણો

જેના લોહીમાં ગઝલો વહે છે.....

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

કાંતિલાલ પરમાર

પારડીથી હીચીન

પ્રદીપની કલમે

Literature in Gujarati, Hindi, and English by Pradip Brahmbhatt

સ્પંદન

The Wind Under My Wings Are My Friends I Believe..

સંગાથ

મહિલાઓની એક વિકાસ યાત્રા

Bina 's weblog / બીનાનો વેબ્લોગ

Providing interesting material on the web for Indian community

ઉદ્યોગમિત્ર

ઉદ્યોગ સાહસિક મિત્રોનો બ્લોગ.......

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

હ્રદય ઉતર્યુ કાગળ પર

નીશીત જોશીની સ્વરચીત રચનાઓ નો બ્લોગ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

Rajeshpadaya's Blog

પ્રભુ યેશુ મસીહા અંગ્રેજ ન હતા, યહુદી હતા અને એમનો દેશ ઈંગ્લેંડ નહિ ઈઝરાયેલ હતો, એમની ભાષા અંગ્રેજી નહિ પણ હિબ્રુ હતી. અંગ્રેજો, રોમન અને યુરોપીયનોએ પ્રભુ યેશુ મસીહ ને તેઓના પરમેશ્વર તરીકે અપનાવ્યા, અને પાપી શયતાન પ્રેરીત અને માનવસર્જીત દંભી મુર્તી પુજા છોડી અત્મિક બન્યા હતા. આપણો દેશ પણ એકમાત્ર પરમેશ્વ્રર પુત્ર પવિત્ર પભુ યેશુને જાણે અને પ્રભુ યેશુની શિક્ષા અને દિક્ષા અપનાવી પશ્ચિમના ખ્રિસ્તી દેશો જેવો ઈમાનદાર બની જાય. અગણિત બાપ વાળો આપણો દેશ બાપ વગરનો નોધારો-અનાથ, જાતીવાદના શ્રાપથી ત્રાહિત, અશાંત, અભિમાન, દંભ, ભ્રષ્ટ અને પાપથી ઉભરાતો દેશ છે, પ્રભુ યેશુ દ્વારા પરમપિતા પરમાત્માને ઓળખીને એમને આપણો દેશ સોંપીશુ તો આ દેશ પણ પ્રભુ યેશુને અપનાવી એમના પવિત્ર બલિદાન થઈ ત્રીજે દિવસે જીવીત બની અમર થઈ જવાના મહાન સામર્થમાં ભાગીદાર થઈ પવિત્ર અને ઈમાનદાર અને પરમપિતા પરમાત્મા પરમબ્રહ્મને ભજનારો દેશ બની જાય એવી પ્રભુ યેશુને નામે પરમપિતા પરમાત્માને પ્રાર્થના…..નવી પોસ્ટ માટે જમણેમથાળે જુઓ..

સાયુજ્ય

અદબભેર મસ્તક નમાવો સુજન, અહીં શબ્દની ફરફરે છે ધજા...

ગોદડિયો ચોરો

ચોરાની ચટપટી ચર્ચા !!!!!

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

Blogging for a Good Book

A suggestion a day from the Williamsburg Regional Library

"Life" My View

મેં મારી જીંદગીમાં જોયેલુ, જાણેલુ, માણેલુ, વિચારેલુ બધું જ...

કાઠીયાવાડી ખમીર

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

Smile in Style :) -- Let the World be your ramp. !!!

Let the World be your ramp ..... !!!

ALPA UNADKAT

Ex. CORPORATOR, MAHANAGAR PALIKA, JUNAGADH

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Hiral's Blog

Just another WordPress.com weblog

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બસ એ જ લિ. યુવરાજ

બાપુનો બબડાટ

Read, Think, Respond

જયવંત પંડ્યાનો બ્લૉગ

મારી જીંદગી ની ચેતના

મારી પાસે કશું નથી પણ ઘણું બઘુ છે.

મારી વાતો નો વાડો

મારી થોડી વાતો ગુજરાતીમાં .........

undefined હું

મારા "simple" અને "not so simple" વિચારો સાથે

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

%d bloggers like this: