અલ્પ…લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

Monthly Archives: ઓગસ્ટ 2012

સ્ત્રી અને પુરુષ………

વાચકોને જણાવવાનુ કે આ લેખ વાંચીને એમ ધારણા ન બાંધવી કે આ લેખ સ્ત્રીઓની લાગણી દુભવવાનો છે, આ લેખ ફક્ત પુરુષ ની  લાગણી ને વાચા આપવાનો છે.

અત્યાર સુધી આપણે સ્ત્રી દ્વારા થતા માર્કેટીંગ વિશે સાંભ્ળ્યુ છે પણ સ્ત્રી ઓના માર્કેટીંગ વિશે ? જ્યારે પણ બે જાતીઓ ની વાત આવે છે ત્યારે હમેશા સ્ત્રી ઓને સારી ચીતરવામા આવે છે અને પુરુષોને ખરાબ, હમેશા સ્ત્રીઓનો બચાવ કરવામા આવે છે એ જાણ્યા વગર કે ખરેખર ગુનેગાર કોણ છે. હમેશા એવુ જ જતાવવા મા આવે છે કે આજ ની સ્ત્રી  સારી  જ છે અને પુરુષો ખરાબ, દર વખતે પુરુષો જ સ્ત્રી ઓનો લાભ લે છે, જાણે ક્યારેય સ્ત્રી ઓ પુરુષો નો લાભ જ નથી લેતી.

આ સત્ય નથી આ વાત બન્ને ને બરાબર લાગુ પડે છે જેટલી પુરુષોને ઍટલી જ સ્ત્રીઓને

જાહેર વ્યવસ્થા ઓની વાત આવે ત્યારે સ્ત્રીઓને પડતી અગવડ્તા ની જ વાતો થતી હોય છે જેમ કે બસ મા કે ટ્રેન મા જ્યારે પણ અગવડતા ની વાત આવે ત્યારે પણ એજ જાહેરાત થતી હોય છે કે બધી અગવડતા સ્ત્રીઓને જ પડે છે પુરુષોને કોઇ અગવડ નથી પડતી નથી. જાહેર મા જો પુરુષ થી સ્ત્રી ને ધક્કો લાગી જાય તો પુરુષ નુ intention ખરાબ અને સ્ત્રી થી પુરુષ ને ધક્કો લાગી જાય તો સ્ત્રી ણિ મજબુરી.

જ્યારે પણ પુરુષ અને સ્ત્રીઓની સમાનતાની વાત આવે છે ત્યારે હમેશા અવુ જતાવવા મા આવે છે કે હમેશા સ્ત્રીઓને અન્યાય કરવા મા આવે છે પુરુષોને ક્યારેય નહી. જ્યારે પણ કોઇ ગુના મા પુરુષ અને સ્ત્રી સાથે સંડોવાય છે ત્યારે ફક્ત પુરુષ ને જ ગુનેગાર ઠેરવવા મા આવે છે.   અને ઘણી વખત સજા પણ એને જ કરવામા આવે છે ભલે ને તેમા સ્ત્રી અને પુરુષ અને સ્ત્રી સરખી ભાગીદાર હોય.

હમેશા એમ જ જાહેરાત થતી હોય છે કે પુરુષો દ્વારા જ સ્ત્રીઓ પર અત્દ્વાયાચાર થાય છે , સ્ત્રી ઓ દ્વારા કયારેય પુરુષ પર અત્યાચાર નથી થતા. હા શારિરીક અત્યાચાર ની વાત થાય ત્યારે કદાચ આ વાત સાચી  હોઈ શકે પણ માનસિક અત્યાચાર ની વાત આવે ત્યારે આ વાત હમેશા સાચી નથી હોતી.

કહે છે કે જ્યારે ઘર  અને પરિવાર ની વાત આવે છે ત્યારે ફક્ત સ્ત્રી ઓજ ઘર અને પરિવાર માટે ભોગ આપે છે, પુરુષો કોઇ ભોગ જ નથી આપતા.  સ્ત્રી જ સંપુર્ણ ભોગ આપે છે પતિ ને સંભાળવા, છોકરા ઓ ને સંભાળવા, પરિવાર ને સંભાળવા વગેરે  (અને આ વાત સાચી પણ છે),આ માટે જ સ્ત્રીઓને પરિવાર મા જે સ્થાન મળે છે તે પુરુષ ને નથી મળતુ. સ્ત્રી (મા) ને ભગવાન નો દરજ્જો આપવામા આવ્યો છે. સ્ત્રી ને ઘર નિ રાણી કહેવાય છે.

પરંતુ સામે છેડે એ પણ સત્ય છે કે એ જ પરિવાર ને સંભાળવા માટે પરિવાર ની આર્થીક જરુરીયાત માટે પુરુષો   એ પણ ઘણો ભોગ આપવો પડે છે અને આપે છે જેમ કે આખો દિવસ ઘર ની બહાર રહેવુ, ખાવા પિવા ના ઠેકાણા નહી, ઘરે પરત ફરવાનો નિયત સમય નહી, પરિવાર સાથે સમય ન ગાળી શકે.ને તેની માટે જ્યારે પિતા ને ફક્ત બાળક ના નામ પાછળ પોતાનુ નામ લગાડવાનો હક.

Domestic Violence ની વાત આવે ત્યારે પણ વાંક હમેશા પુરુષો નો જ કાઢવા મા આવે છે.  જાણે કે સ્ત્રી ઓ નો ક્યાઅરેય વાંક જ ન હોય. પણ ત્યારે એ યાદ અપાવવુ જરુરી રહેશે કે Domestic Violence મા મોટામા મોટુ કોઇ ગુનેગાર હોય તો એ સ્ત્રી જ હોય છે સાસુ ના સ્વરુપ મા. In fact અહિયા જો કોઈ નો મરો થતો હોય તો એ પુરુષ નો છે જો મા ની સાઇડ લેશે તો કહેશે કે માવડીયો છે ( પુરુષ શા માટે મા નો પક્ષ ન લે જેણે એન જન્મ આપ્યો છે એનુ પાલન પોષણ કર્યુ છે) અને વહુ નો પક્ષ લેશે તો કહેશે કે દિકરો વહુ ઘેલો થઈ ગયો છે ( જેની સાથે એણે સમગ્ર જીવન વિતાવવાનુ છે જે એની અર્ધાંગીની છે. અહિયા બન્ને તરફ આક્ષેપ કરનાર સ્ત્રી જ છે. તમે કયારેય સાંભળ્યુ છે કે સસરા અને જમાઇ ની લડાઇ મા વહુ નો મરો થયો હોય.

Office  ની વાત આવે ત્યારે પણ પુરુષો પર સ્ત્રી ઓના શોષ્ણ આક્ષેપ થતો હોય છે, પરંતુ ક્યારેય કોઈ એ એમ નથી વિચાર્યુ કે આનાથી ઉલ્ટુ પણ થતુ હશે પુરુષો ને ખોટા ભ્રમ મા રાખી ને સ્ત્રી ઓ પોતાના કામ કઢાવી લેતી હોય છે.

આજ ની સ્ત્રી ને મન આ બધુ ગૌણ છે કારણ કે આજે દરેક વાત ને પૈસા ના  માપદંડ થી માપવા મા આવે છે. થોડા સમય પહેલા છાપા મા એક લેખ વાંચ્યો હતો અને તેમા  સ્ત્રી સવાર થી માંડી ને સાંજ સુધી મા રાત સુધી મા જેટલા કામ કરે છે તે માટે તેને ઍટલુ મહેનતાણુ મળવુ જોઈયે અને આમા દરેક કામ ની યાદી હતી yes A to Z. પરંતુ એ જ લેખ મા એ ન્હોતુ જણાવવા મા આવ્યુ કે આખા દિવસ મા પુરુષ જે કામ કરે છે અને જે આવક રળે છે તે પરિવાર પાછળ ખર્ચે છે અને તેને મળે છે શુ ?  થોડાક પૈસા પોતાની મેળે ખર્ચવાનો હક બિજુ કઈ……..

સ્ત્રી અને પુરુષ બન્ને પરિવાર ના આધાર સ્તંભ છે અને ભારતીય પરંપરા પ્રમાણે બન્ને ને તેમની શારીરીક અને માનસીક તાકત પ્રમાણે કાર્ય આપવા મા આવ્યા છે અને ખટરાગ ત્યારે શરુ  થાય છે જ્યારે એક વ્યક્તિ બીજાના કર્ય ક્ષેત્ર મા દખલ કરવાનુ શરુ કરે છે.

પરંતુ આ સમગ્ર સમસ્યા નુ મુળ છે મુડીવાદ જ્યા દરેક ચિજ ને પૈસા થી જ માપવા મા આવે છે ……..પરંતુ એ વિશે ફરિ ક્યરેક વાત

અલ્પ……………

INTENTION (હેતુ) / ACTION ( પ્રક્રિયા / પ્રયત્ન) and RESULT ( પરિણામ).

કેમ છો મિત્રો ……….

ઘણા સમય થી બ્લોગ અપડેટ કરી નથી શક્યો. લગ્ભગ છ મહિના ….. બહુ લાંબો  સમય કહેવાય નહી, છ મહિના મા ઘણુ બધુ બની ગયુ. આપંણા બોલિવુડ ના ઘણા કલાકરો એ વિદાય લીધી તુરંત મા એ.કે. હંગલ સાહેબ, રાજેશ ખન્ના ( હાથી મેરે સાથી, મારી પ્રથમ અને મારી ફેવરીટ ફિલ્મો માની એક), દારા સીંગ જી , અશોક મેહ્તા, ઓલંપિક્સ રમતોત્સવ થઈ ગયો અને અન્ય ઘણુ બધુ……

ઘણા બધા વિચારો મન મા ચાલે છે અને થાય છે ચલો એને શબ્દમા ઢાળિયે, પરંતુ  રહિ જ જાય છે. અને લખવા માટે થોડુક વાંચન પણ જરુરી છે.

આજે વાત કરવીછે ત્રણ શબ્દ ની  INTENTION (હેતુ) / ACTION ( પ્રક્રિયા / પ્રય્ત્ન)  and RESULT ( પરિણામ).

આજ ના જમાના મા આપણે  જોઇયે છે  કે દરેક કાર્ય  ને   આપણે પરિણામ ના માધ્યમ થી જ માપીયે છીયે નહિ કે  તેના હેતુ  કે પછી પ્રયત્ન થી. એથી નથી લાગતુ કે આપણે કાર્ય ને અથવા તો કાર્ય કરનાર ને અન્યાય કરી રહ્યા છીએ….

દાખલા તરીકે એક માબાપ તેમના સંતાન જોડે સખત વર્તાવ કર્તા હોય, એક શિશક  તેના વિદ્યાર્થી સાથે  તેમના સંતાન જોડે સખત વર્તાવ કર્તા હોય ત્યારે આપણે માબાપ કે શિશક ના વર્તાવ ને  જોવાનો કે પછી તેના હેતુ ને ? પરંતુ ઘણી વખત આપ્ણે ACTION ને ધ્યાન મા લઈ ને માબાપ ને / કે પછી શિશક ને વખોડી કાઢીયે છિએ ત્યારે નથી લાગતુ કે આપણે માબાપ ને / કે પછી શિશક અન્યાય કરિયે છીએ. અહિયા મને સ્વર્ગ ફિલ્મ નો એ સિન યાદ આવે છે જ્યારે રાજેશ ખન્ના ગોવિંદા ને ઘર ની બહાર કાઢી નાખે છે.

માટે જ મને લાગે છે કે જિવન મા જ્યારે પણ કોઈ કાર્ય ને મુલવવાનુ આવે ત્યારે આપણે આ બાબત નો હમેશા ખ્યાલ રાખિયે કે એ કાર્ય પાછ્ળ નો આશય શુ હતો નહી કે પરિણામ……………….

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

આપણું વેબ વિશ્વ

Just another WordPress.com weblog

ડગલો

ગુજરાતી સાહિત્ય,સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

Gandabhai Vallabh

આરોગ્ય અને અન્ય વીષયો

"હાર્દ" વાણી

હાર્દિકના "હાર્દ"ની વાત

મા ગુર્જરી

જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કૃત્યસ્ત

સંવેદનાના સમીકરણો

જેના લોહીમાં ગઝલો વહે છે.....

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

કાંતિલાલ પરમાર

પારડીથી હીચીન

પ્રદીપની કલમે

Literature in Gujarati, Hindi, and English by Pradip Brahmbhatt

સ્પંદન

The Wind Under My Wings Are My Friends I Believe..

સંગાથ

મહિલાઓની એક વિકાસ યાત્રા

Bina 's weblog / બીનાનો વેબ્લોગ

Providing interesting material on the web for Indian community

ઉદ્યોગમિત્ર

ઉદ્યોગ સાહસિક મિત્રોનો બ્લોગ.......

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

હ્રદય ઉતર્યુ કાગળ પર

નીશીત જોશીની સ્વરચીત રચનાઓ નો બ્લોગ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

Rajeshpadaya's Blog

પ્રભુ યેશુ મસીહા અંગ્રેજ ન હતા, યહુદી હતા અને એમનો દેશ ઈંગ્લેંડ નહિ ઈઝરાયેલ હતો, એમની ભાષા અંગ્રેજી નહિ પણ હિબ્રુ હતી. અંગ્રેજો, રોમન અને યુરોપીયનોએ પ્રભુ યેશુ મસીહ ને તેઓના પરમેશ્વર તરીકે અપનાવ્યા, અને પાપી શયતાન પ્રેરીત અને માનવસર્જીત દંભી મુર્તી પુજા છોડી અત્મિક બન્યા હતા. આપણો દેશ પણ એકમાત્ર પરમેશ્વ્રર પુત્ર પવિત્ર પભુ યેશુને જાણે અને પ્રભુ યેશુની શિક્ષા અને દિક્ષા અપનાવી પશ્ચિમના ખ્રિસ્તી દેશો જેવો ઈમાનદાર બની જાય. અગણિત બાપ વાળો આપણો દેશ બાપ વગરનો નોધારો-અનાથ, જાતીવાદના શ્રાપથી ત્રાહિત, અશાંત, અભિમાન, દંભ, ભ્રષ્ટ અને પાપથી ઉભરાતો દેશ છે, પ્રભુ યેશુ દ્વારા પરમપિતા પરમાત્માને ઓળખીને એમને આપણો દેશ સોંપીશુ તો આ દેશ પણ પ્રભુ યેશુને અપનાવી એમના પવિત્ર બલિદાન થઈ ત્રીજે દિવસે જીવીત બની અમર થઈ જવાના મહાન સામર્થમાં ભાગીદાર થઈ પવિત્ર અને ઈમાનદાર અને પરમપિતા પરમાત્મા પરમબ્રહ્મને ભજનારો દેશ બની જાય એવી પ્રભુ યેશુને નામે પરમપિતા પરમાત્માને પ્રાર્થના…..નવી પોસ્ટ માટે જમણેમથાળે જુઓ..

સાયુજ્ય

અદબભેર મસ્તક નમાવો સુજન, અહીં શબ્દની ફરફરે છે ધજા...

ગોદડિયો ચોરો

ચોરાની ચટપટી ચર્ચા !!!!!

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

સંવેદનાનો સળવળાટ

આરતી પરીખ Arti Parikh

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

Blogging for a Good Book

A suggestion a day from the Williamsburg Regional Library

"Life" My View

મેં મારી જીંદગીમાં જોયેલુ, જાણેલુ, માણેલુ, વિચારેલુ બધું જ...

ALPA UNADKAT

Ex. CORPORATOR, MAHANAGAR PALIKA, JUNAGADH

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Hiral's Blog

Hiral's Diary

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બસ એ જ લિ. યુવરાજ

બાપુનો બબડાટ

Read, Think, Respond

જયવંત પંડ્યાનો બ્લૉગ

મારી વાતો નો વાડો

મારી થોડી વાતો ગુજરાતીમાં .........

undefined હું

મારા "simple" અને "not so simple" વિચારો સાથે

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ધરતીનો છેડો... ઘર

ઘરની સજાવટ અંગેનો બ્લોગ

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

%d bloggers like this: