અલ્પ…લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

Monthly Archives: સપ્ટેમ્બર 2012

બેકારી અને મોંઘવારી માટે જવાબદાર કોણ ?

બેકારી અને મોંઘવારી  માટે જવાબદાર કોણ ? ગયા લેખ મા જણાવ્યુ કે પ્રદુષણ માટે મોટી મોટી ખાસ કરીને વિદેશી કંપની ઓ કેવી રીતે  જવાબદાર છે. આ લેખ મા આપણે જાણશુ કે કેવી રીતે મોંઘવારી માટે જવાબ્દાર છે.

સૌ પ્રથમ તો જ્યારે પણ અને જે પણ દેશ મા આ મોટી મોટી કંપની ઓએ પગ પેસારો કર્યો છે ત્યા ત્યા બેકારી વધી છે. જ્યારે પણ એક મોટી કંપની સ્થપાય છે ત્યારે ઢોલ નગારા પીટવા મા આવે છે કે ફલાણી કંપની આપણા દેશ મા આવશે તો રોજગારી ની તકો ઉભી થશે પરંતુ થાય છે તેનાથી તદન ઉલટુ. ઉદાહરણ તરીકે એક કોલ્ડ્રીક ની કંપની લો કે પછી રિટેઇલ પ્રોડ્ક્ટ ની કંપની લો થાય છે શુ ? કેટલા ને નોકરી મળે છે હજાર ને, પંદરસો  ને પાંચ હજાર ને, કે પચીશ હજાર ને ( મને નથી ખબર કે આપણા દેશ મા એવી કોઇ કંપની આવી હોય કે જેણે દશ હજાર થી વધારે જણ ને નોકરી આપી હોય ) અને તેની સામે બેકારો ની સંખ્યા કેટલી વધી  કદાચ લાખો મા એક રિટેઇલ ની કંપની ને કારણે કેટલા લોકો બેકાર થયા ? સૌ પ્રથમ તો જેઓ પોતાની નાની નાની દુકાનો ચલાવત હત તેમના ધંધા પડી ભાંગ્યા કારણ કે આ મોટી કંપની ઓ પોતાનો માલ શરુઆત મા સસ્તામા વેંચે છે ( તેઓ માલ એવી રીતે  ખરીદે છે તે આગળ ઉપર વાત) અને જ્યારે માર્કેટ મા કોઈ હરીફાઈ ન હોય ત્યારે પોતાનુ પોત પકાશે છે.

તમે કહેશો કે આમા ગ્રાહક નો તો ફાયદો જ છે ને….હા ગ્રાહકો નો ફાયદો છે પણ કોના ભોગે ?  પહેલા ના જમાના મા એક ચેનલ હતી ઉત્પાદક – હોલસેલર – સેમી હોલસેલર – સપ્લાયર – રિટેઇલર અને આ રીતે ચેનલ માના દરેક જણ ને અને તેને ત્યા કામ કરનારા દરેક ને રોજગારી મળતી હતી ( એક વિચાર કરશો તો તમને પણ આમા તમારી કહાણી દેખાશે).

હવે એમની એટલે કે આ મોટી કંપની ની ખરીદી ની વાત તો આ કંપની એટલી મોટી ક્વોંટીટી મા ખરીદી કરે છે કે ઉત્પાદકે એને સસ્તામા માલ આપવો પડે છે, અને તેમને સસ્તા મા માલ આપવા માટે તેઓ શુ કરે છે … બહુ સીંપલ કામગારો  ના વેતન તમના ગજા પ્રમાણે વેતન નથી મળતુ.

બીજો રસ્તો છે ચીન જેવા દેશ માથી ખરીદી કરી ને આપણા દેશ મા વેંચે છે અને આમા ભારત ના એકપણ કારિગર ને રોજગારી નથી મળતી અને મોટી કંપની ઓ ઓર મોટી થતી જાય છે અને મોટ ભાગ નો નફો પોતાના ઘર (દેશ) ભેગો કરતી જાય છે આમ આપણને મળે છે મોટો ઠેંગો.

કોલ્ડ્રિંક કંપની ની  અને મોંઘવારી ની વાત હવે આગલી વખતે……

અલ્પ

આઝાદી કે ગુલામી ?

આઝાદી કે  ગુલામી ? તમને ઓપ્શન્સ આપવા મા આવે તો તમે શુ પસંદ કરો ? સો માથી સો જણા કહેશે કે આઝાદી પરંતુ કોઈ એમ નહી કહે કે હુ ગુલામી પસંદ કરીશ. અને તેમ છ્તા આપણે જાણતા / અજાણતા ગુલામી મા આપણે ગુલામી મા જિવતા હોઈએ છીએ અને તે આપણને ગમતી પણ હોય છે. અને ઘણી વખત એ ગુલામી આપણા માટે સારી હોય છે.

મોંઘવારી અને પ્રદુષણ માટે જવાબદાર કોણ ? (૧)

મોંઘવારી અને પ્રદુષણ  માટે જવાબદાર કોણ ?
મોંઘવારી અને પ્રદુષણ  ની જ્યારે પણ વાત આવે છે ત્યારે આપણે રાજકિય પક્ષો ને અને સરકારી તંત્ર ને જવાબદાર ઠેરવીએ  છીયે. પરંતુ શુ આપણે જાણીએ છિયે કે આની માટે થોડા અંશે આપ્ણે પોતે પણ જવાબદાર છીયે. એક તો આજકાલ આપણે લોકોએ આપણી જરુરીયાતો વધારી દીધી છે અને તે જરુરયાતો ને પુરી કરવા માટે ભાગદોડ કરીયે છીયે. અને ઘણી બાબતો નજર અંદાજ કરિયે છીયે.
આપણી જરુરિયાતો દિવસો દિવસ વધારી ને આપણે પોતે જ પર્યાવરણ પ્રત્યે બેદરકાર બનતા જઈએ છીયે. આ જરુરીયાતો ને પુરી કરવા માટે આજની પેઢી પાગલ ની માફક કામ કરે છે. પહેલા ના જમાના મા કુટુંબ મા એક એક વ્યક્તિ કમાતી હતી અને બાકી ના આરામ થી રહેતા હતા અને હવે ઘરની દરેક વ્યક્તિ કમાય છે અને કોઈ વ્યક્તિ શાંતી થી નથી રહેતી. આજનો પુરુષ   આજે ટેકનોલોજિ પાછળ પાગલ થયો છે. તેને રોજ નવા નવા ઉપકરણો જોઈએ છે અને આ શોખ પુરો કરવા તે તેના હાથ મા જે સાજુ સરવુ ઉપકરણ છે તે પણ કાતો કોઈને સસ્તા મા આપી દે છે અથવા ઘર મા સડવા દે છે. આજની સ્ત્રી સુંદર બનવા માટે કોસ્મેટીક પાછળ ( thanks to marketing ).
મોંઘવારી અને પ્રદુષણ  માટે જવાબદાર બીજુ મોટૂ કારણ આપણી લાઇફ સ્ટાઈલ.
ચાલો એક સાદામા સાદુ ઉદાહરણ આપુ મોંઘવારી માટે આજે દરેક વ્યક્તિ ફરિયાદ કરે છે દુધ ના ભાવ માટે તો શુ તમે જાણો છો કે દુધ ના ભાવ શા માટે વધે છે અને તેનાથી પ્રદુષણ કેવી રીતે વધે છે કારણ નંબર એક. આજે એક લીટર કે અર્ધો લીટર  દુધ માટે આપણને એક પ્લાસ્ટીક ની થેલી લાગે છે હવે હિસાબ માંડી લો કે આખા મુંબઈ ને દુધ  પુરુ પાડવા માટે કેટલા ટન થેલી દર રોજ લાગે ? એજ થેલી આપણે ફક્ત પાંચ મિનીટ પણ વાપરતા નથી અને ફેંકી દઈએ છીયે. અને પછી આપણે જવાબદાર ગણીયે છિયે સરકારી તંત્ર ને. આજ વાત લાગુ પડે છે અન્ય ખાધા ખોરાકી ની કે અન્ય જિવન જરુરીયાત ની વસ્તુ ઓ ને . એક વખત હતો કે કોઈ પણ નાસ્તો લેતા તો તે આપણ ને ઓછામા ઓછા પચાસ ગ્રામ મા મળતી હતી અને તે માટે દુકાનદાર કાગળ ની થેલી મા કાગળ ના પડીકા મા ( જેને તમે આરામ થી રીસાયકલ કરી શકતા હતા ) પરંતુ આજે બે ગ્રામ શેંપુ નુ પણ પેકેટ મળે છે અને એ પણ પ્લાસ્ટીક ના પેકેટ મા, બટાટા ની વેફર મળે છે ૧૦ / ૨૦ / ૪૦ કે ૫૦ ગ્રામ ના પેકેટ મા જે તમને પડે છે ૨૦૦ / ૨૫૦ કે ૪૦૦ રુપિયા કીલો મા ( અહી એક વાત યાદ દેવાઅવવી પડશે થોડા સમય પહેલા પંજાબ મા ખેડૂતો એ કાંદા અને બટાટા રસ્તા મા ફેંકી દેવા પડયા હતા કારણ કે તેમેને એની કિંમત એક રુપીયા કીલો પણ નહોતી મળતી….હિસાબ માંડો એક રુપીયા અને ૨૦૦ / ૨૫૦ કે ૪૦૦ રુપિયા વચ્ચે. બીજી વાત જ્યારે કોઈ વસ્તુ તમને કોઈ વસ્તુ ૧૦ / ૨૦ / ૪૦ કે ૫૦ ગ્રામ ના પેકેટ મા  હોય તો ટન ના હિસાબે બનાવવા માટે કેટલા પેકેટ વપરાતા હશે ?
બીજી એક વાત માર્કેટીંગ ને કારણે આજની આ કંપની ઓ જે ચીજ આપે તે પણ મોટા પેકેજ મા આપે છે જેથી કરી ને ગ્રાહક ને વધારે ક્વોંટીટી લાગે અને ઘણી વખત તો પેકેટ જરુરિયાત કરતા ડબલ મોટૂ હોય છે ! ખાત્રી  ન થતી હોય તો કાલે જ એક વેફર નુ પેકેટ લઈ જો જો ખાત્રી થઈ જશે. આમ એક જ વસ્તુ માટે આપણે જરુરિયાત કરતા પાંચ ગણા / દસ ગણા પૈસા આપીયે છીયે અને પ્રદુષણ પેદા કરીયે છીયે AS BONUS. પછી જવાબદાર ઠેરવિયે છીયે સરકારી તંત્ર ને. ખરેખર તો આ માટે કોઈ જવાબદાર હોય તો આ મોટી મોટી કંપનીઓ અને આપણે પોતે…………
અલ્પ 

ભેટ નુ મુલ્યાંકન

ભેટ નુ મુલ્યાંકન ( quality check and price check ) કરવુ જોઈએ કે નહી. તમને કોઈએ ભેટ આપી હોય તો તેનુ મુલ્યાંકન તમારે કરાવવુ જોઈએ કે નહી ? નથી લાગતુ કે સવાલ જરા અઘરો છે ? કારણ કે તમે કોઈને ભેટ આપી હોય અને સામેની વ્યક્તિ તેનુ મુલ્યાંકન કરાવે તો તમને કેવુ લાગે ? બહુ ખરાબ ને ! મને પણ ખરાબ લાગે ……

પરંતુ હમણા મારા ઘરે એક મહેમાન આવ્યા અને તેમણે જે વાત કરી  તે પરથી મને લાગ્યુ કે ઘણી વખત તમને જે ભેટ મળી તેનુ મુલ્યાંકન કરાવવુ જરુરી છે. વાત એમ છે કે એમને અને તેમના જેવી સેંકડો વ્યક્તિ ને એક ચાંદી નો સિક્કો ભેટ મા મળ્યો અને તેમને મન એની કિંમત ઘણી કહેવાય આથી એમણે એની  quality check and price check કરાવવા માટે ઝ્વેરી પાસે લઈ ગયા અને ત્યારે તેમના આંચકા નો પાર ન રહ્યો જ્યારે ઝ્વેરીએ તેમને કહ્યુ કે આ સીક્કા ની કોઈ કિમત જ નથી આ સાવ ખોટો સીક્કો છે.

હવે તમે જ કહો આમા ખરેખર ગુનેગાર કોણ કે જેણે એ ચાંદી નો સિક્કો ભેટ મા આપ્યો તે વ્યક્તી કે પછી જેણે એ સિક્કો બનાવ્યો તે ?

આ વાત ચાલતી હતી અને મને  અચાનક મારી સાથે ચાર વરસ પહેલા બનેલો કિસ્સો યાદ આવી ગયો બન્યુ તુ એવુ કે એ વરસે અમારા એક સપ્લાયર તરફ્થી દિવાળી નિમિતે એક વર્લ્ડ ફેમસ બ્રાંડ ચોકલેટ  નુ હેંપર આવ્યુ હતુ, હેંપર ઘણુ મોટુ હતુ અને એ ફક્ત મારા એકલાની મહેનત નહોતી એટલે તે હેંપર સ્ટાફ મા વહેંચવા માટે અમે ખોલી નાખ્યુ. ખોલતાની સાથે જ અમારા આશ્ચર્ય નો પાર ન રહ્યો…….યસ એ આખુ ચોકલેટ નુ હેંપર જિવાત વાળુ સડેલુ હતુ.

હવે મારે શુ કરવુ એ મને સમજાતુ નહોતુ આ વાત મારે સપ્લાયર ને કહેવી કે નહી, ત્યારે મને મારા સહ કર્મચારી એ કહ્યુ કે આ વાત આપણે એમને જણાવવી જોઈએ. ઍટળે મ મારા સપ્લાયર ને ફોન કર્યો  અને તેને સઘળી હકિકત થી વાકેફ કર્યા. મારા સપ્લાયરે મારી માફી માંગી અને સાથે સાથે મારો આભાર પણ માન્યો તેમનુ ધ્યાન દોરવા  બદલ .

થોડા દિવસ બાદ ફરી થી તેમનો ફોન આવ્યો અને તેમણે જે હકિકત કહી તે પછી મને લાગ્યુ કે ખરેખર મે જે કર્ય તે બરાબર જ કર્યુ હતુ. તેમણે મને જણાવ્યુ કે અમારો ફોન આવ્યા પછી તેમણે એમના દરેક ગ્રાહક ને ફોન કરી ને ચેક કર્યુ કે તેમને જે હેંપર મળ્યુ તેની ક્વોલીટી બરાબર હતી કે નહી અને તેમને ખબર પડી કે અર્ધો અરધ હેંપર બગડેલા હતા. અને તેમણે દરેક ગ્રાહક પાસેથી એ પાછા મંગાવી ને તેમને નવા હેંપર મોક્લાવ્યા અને દરેક સડેલા હેંપર દુકાનદાર ને પાછા આપ્યા, આમ માર્કેટ મા અને અન્ય સ્નેહી વચ્ચે એમની આબરુ રહી ગઈ.

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

આપણું વેબ વિશ્વ

Just another WordPress.com weblog

ડગલો

ગુજરાતી સાહિત્ય,સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

Gandabhai Vallabh

આરોગ્ય અને અન્ય વીષયો

"હાર્દ" વાણી

હાર્દિકના "હાર્દ"ની વાત

મા ગુર્જરી

જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કૃત્યસ્ત

સંવેદનાના સમીકરણો

જેના લોહીમાં ગઝલો વહે છે.....

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

કાંતિલાલ પરમાર

પારડીથી હીચીન

પ્રદીપની કલમે

Literature in Gujarati, Hindi, and English by Pradip Brahmbhatt

સ્પંદન

The Wind Under My Wings Are My Friends I Believe..

સંગાથ

મહિલાઓની એક વિકાસ યાત્રા

Bina 's weblog / બીનાનો વેબ્લોગ

Providing interesting material on the web for Indian community

ઉદ્યોગમિત્ર

ઉદ્યોગ સાહસિક મિત્રોનો બ્લોગ.......

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

હ્રદય ઉતર્યુ કાગળ પર

નીશીત જોશીની સ્વરચીત રચનાઓ નો બ્લોગ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

Rajeshpadaya's Blog

પ્રભુ યેશુ મસીહા અંગ્રેજ ન હતા, યહુદી હતા અને એમનો દેશ ઈંગ્લેંડ નહિ ઈઝરાયેલ હતો, એમની ભાષા અંગ્રેજી નહિ પણ હિબ્રુ હતી. અંગ્રેજો, રોમન અને યુરોપીયનોએ પ્રભુ યેશુ મસીહ ને તેઓના પરમેશ્વર તરીકે અપનાવ્યા, અને પાપી શયતાન પ્રેરીત અને માનવસર્જીત દંભી મુર્તી પુજા છોડી અત્મિક બન્યા હતા. આપણો દેશ પણ એકમાત્ર પરમેશ્વ્રર પુત્ર પવિત્ર પભુ યેશુને જાણે અને પ્રભુ યેશુની શિક્ષા અને દિક્ષા અપનાવી પશ્ચિમના ખ્રિસ્તી દેશો જેવો ઈમાનદાર બની જાય. અગણિત બાપ વાળો આપણો દેશ બાપ વગરનો નોધારો-અનાથ, જાતીવાદના શ્રાપથી ત્રાહિત, અશાંત, અભિમાન, દંભ, ભ્રષ્ટ અને પાપથી ઉભરાતો દેશ છે, પ્રભુ યેશુ દ્વારા પરમપિતા પરમાત્માને ઓળખીને એમને આપણો દેશ સોંપીશુ તો આ દેશ પણ પ્રભુ યેશુને અપનાવી એમના પવિત્ર બલિદાન થઈ ત્રીજે દિવસે જીવીત બની અમર થઈ જવાના મહાન સામર્થમાં ભાગીદાર થઈ પવિત્ર અને ઈમાનદાર અને પરમપિતા પરમાત્મા પરમબ્રહ્મને ભજનારો દેશ બની જાય એવી પ્રભુ યેશુને નામે પરમપિતા પરમાત્માને પ્રાર્થના…..નવી પોસ્ટ માટે જમણેમથાળે જુઓ..

સાયુજ્ય

અદબભેર મસ્તક નમાવો સુજન, અહીં શબ્દની ફરફરે છે ધજા...

ગોદડિયો ચોરો

ચોરાની ચટપટી ચર્ચા !!!!!

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

સંવેદનાનો સળવળાટ

આરતી પરીખ Arti Parikh

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

Blogging for a Good Book

A suggestion a day from the Williamsburg Regional Library

"Life" My View

મેં મારી જીંદગીમાં જોયેલુ, જાણેલુ, માણેલુ, વિચારેલુ બધું જ...

ALPA UNADKAT

Ex. CORPORATOR, MAHANAGAR PALIKA, JUNAGADH

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Hiral's Blog

Hiral's Diary

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બસ એ જ લિ. યુવરાજ

બાપુનો બબડાટ

Read, Think, Respond

જયવંત પંડ્યાનો બ્લૉગ

મારી વાતો નો વાડો

મારી થોડી વાતો ગુજરાતીમાં .........

undefined હું

મારા "simple" અને "not so simple" વિચારો સાથે

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ધરતીનો છેડો... ઘર

ઘરની સજાવટ અંગેનો બ્લોગ

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

%d bloggers like this: