અલ્પ…લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

શિક્ષણ – માતૃભાષા મા કે અંગ્રેજી મા

 શિક્ષણ – માતૃભાષા  મા કે અંગ્રેજી મા
 
મિત્રો ,
 
આ લેખ લખતા પહેલા હુ  બે  ચોખવટ કરવા માંગુ છુ કે ૧. આ લેખ કોઈની પણ નીંદા કે પ્રશંસા કરવા માટે નથી લખ્યો.  ૨. મારી પોતાની દિકરી અંગ્રેજી માધ્યમ મા છે.
 
આ લેખ લખવા નુ કારણ એક જ છે કે આપણે જે ગેરસમજ પાળી ને બેઠા છીએ તે દુર કરવાનો છે.  ઘણા મિત્રો સાથે મારે ચર્ચા થાય છે કે આપણા બાળક ને શિક્ષણ કઈ ભાષા  મા આપવુ  જોઈએ. મારો મત હમેશા એ રહ્યો છે કે બાળક ને શિક્ષણ હમેશા માતૃભાષા મા જ આપવુ જોઈએ ,  કારણ એ નથી કે અંગ્રેજી ભાષા ખરાબ છે કારણ એ છે માતૃભાષા મા શિક્ષણ આપવા થી બાળક નો સર્વાંગી વિકાસ સરળ બને છે અને તે તેના મુળ થી અલગ નથી થતો. દરેક બાળક ની વિચાર સરણી જે છે તે એ છે કે હમેશા તે પોતાની માતૃભાષા મા વિચારશે અને પછી તેને અનુરુપ પગલા લેશે.
 
જ્યારે બાળક અંગ્રેજી મા શિક્ષણ લેતુ હોય છે ત્યારે તેની કોઈપણ વાત ને ગ્રહણ કરવા ની ઝડપ ઓછી થતી જાય છે અને તેને કોઈપણ વાત ગ્રહણ કરતા તેને વખત લાગે છે. બીજુ નાની ઉમર મા તેને બે ભાષા ઉપર ધ્યાન આપવુ પડે છે અને ઘણી  વખત બે કરતા વધારે ભાષા પર એક અંગ્રેજી / બીજી માતૃ ભાષા /  ત્રીજી હિન્દી અને ચોથી સ્કુલ ની પોતાની ભાષા જો કમ્પલસરી હોય તે.
 
મારી વાત સાંભળી ને મને હમેશા એ પ્રત્યુતર મળે છે કે આજે બધા પોતાના  બાળકો ને અંગ્રેજી મા ભણાવે  છે આપણુ બાળક પાછળ પડી  જશે. પરંતુ સત્ય હકિકત એ છે કે બધાને દર એ લાગે છે કે સમાજ શુ વિચારશે. 
 
ખરેખર તો  વાત એ છે કે અંગ્રેજી ભાષા નુ શિક્ષણ આપણા બાળક ને આપવુ જોઈએ નહી કે અંગ્રેજી ભાષા મા. કોઈ પણ ભાષા કે વિષય શિખવા માટે એ વિષય ઉપર વધારે ધ્યાન આપવુ ઘટે નહી કે તમે એ ભાષા ને પ્રાધાન્ય આપી ને તમારી માતૃ ભાષા ને ભુલી જાઓ.
 
બીજી બાબત એ છે કે અંગ્રેજી ભાષા મા શિક્ષણ લઈ ને આપણે મહદ અંશે આપણી સંસ્કૃતિ ને ભુલી જઈએ છીએ આપણ ને જે કાઈ શિખવવા મા આવે છે  તે અંગ્રેજી ને આધાર ઋપ ગણી ને ભણાવવા મ આવે છે.
 
મિત્રો આ વિષય ના સંદર્ભ મા ઘણી વાત કરવી છે જે પછી કયારેક , તમારા પ્રતીભાવ ખાસ આપજો.
 
© copy rights – અલ્પ લીમડીવાળા

Advertisements

5 responses to “શિક્ષણ – માતૃભાષા મા કે અંગ્રેજી મા

  1. jayesh thakar સપ્ટેમ્બર 5, 2015 પર 11:40 એ એમ (am)

    only good not very good

  2. Arvind Adalja મે 28, 2011 પર 3:28 પી એમ(pm)

    આજ વિષયા ઉપર સમયાંતરે મારા બ્લોગ ઉપર 01/02/2009, 12/02/2009, 09/01/2010, 28/02/2010, 25/03/2010 07/05/2010ના લેખો મૂક્યા છે ઉપરાંત અન્ય સિક્ષણવિદોના સાહિત્યકારોના લેખો પઁ મૂકેલ છે તે જોઈ જવા વિનંતિ.
    સ-સ્નેહ
    અરવિંદ

  3. ushapatel ફેબ્રુવારી 18, 2011 પર 5:42 પી એમ(pm)

    સુજ્ઞશ્રી, પ્રસ્તુત લેખ દ્વારા આજના સિક્ષણની પાયાની જરૂરિયાતો ને ધ્યાનમાં રાખીને છણાવટ કરવામાં આવી છે. જે આવકાર દાયક અને મનનીય છે.શિક્ષણ જગતમાં આ મહત્વના પ્રશ્નરૂપ બાબત છે. મારા મતે અત્યારે જે રીતે અંગ્રેજી ભાષા આંતરરાષ્ટ્રિય સ્તરે તેમજ ઉચ્ચશિક્ષણ સ્તરે તેની જરૂરિયાત અત્યંત આવશ્યક છે. તેના વગર તે સંભવિત નથી એમ કહીએ તો ચાલે. સાથે સાથે કમ્પ્યુટર નો જીવનના દરે ક્ષેત્રે ઉપયોગ થવા લાગ્યો છે..જે જીવનના ખરીદી થી માંડીને છેલ્લામાંછેલ્લું જ્ઞાન આપવા ઉપયોગી પુરવાર થયું છે. આથી અંગ્રેજીનું બેઝિક જ્ઞાન દરેકની પાસે હોવું જરૂરી છે. હવે આ સીસ્ટમ બધેજ એડવાન્સ ટેકેનોલોજીના યુગના પગરણનો શુભારંભ થઈ ચૂક્યો છે. અંગ્રેજીને સૌએ જાણવી અને શીખવી જરૂરી થી પડશે. અને ગુજરાતી તો આપણી માતૃભાષા છેજ એનું સ્થાન કોઈ ના લઈ શકે..એતો દરેકને આવડવી જ જોઈએ..અને ત્યાર પછી ત્રીજી ભાષા તરીકે હિન્દીને મહતવ આપવું જોઈએ.સમગ્રભરતને તે એકસોત્રતામાં બાંધે છે.માટે તે જાણવી અત્યંત જરૂરી છે.

  4. Amit Patel ફેબ્રુવારી 14, 2011 પર 3:49 પી એમ(pm)

    હું માનુ છું કે બાળકને શિક્ષણ માતૃભાષામાં જ આપવુ જોઈએ,
    કોઈ અન્ય ભાષામાં શિક્ષણ દ્રારા બાળકના માં હદય ના ભાવો નો વિકાસ થઈ શકે જ નહીં, તે તો બાળક ને માતૃભાષા જ શિખવે.

    • alplimadiwala ફેબ્રુવારી 15, 2011 પર 5:46 એ એમ (am)

      i too strongly believe that child must be given education in mother tongue. At the same time he has to be confident about the languages he will have to communicate 1. hindi 2. english 3. language of the state he is staying in………Thanks for visiting my blog.please visit again. i visited your blog to nice blog keep it up……….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

આપણું વેબ વિશ્વ

Just another WordPress.com weblog

ડગલો

ગુજરાતી સાહિત્ય,સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

Gandabhai Vallabh

આરોગ્ય અને અન્ય વીષયો

"હાર્દ" વાણી

હાર્દિકના "હાર્દ"ની વાત

મા ગુર્જરી

જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કૃત્યસ્ત

સંવેદનાના સમીકરણો

જેના લોહીમાં ગઝલો વહે છે.....

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

કાંતિલાલ પરમાર

પારડીથી હીચીન

પ્રદીપની કલમે

Literature in Gujarati, Hindi, and English by Pradip Brahmbhatt

સ્પંદન

The Wind Under My Wings Are My Friends I Believe..

સંગાથ

મહિલાઓની એક વિકાસ યાત્રા

Bina 's weblog / બીનાનો વેબ્લોગ

Providing interesting material on the web for Indian community

ઉદ્યોગમિત્ર

ઉદ્યોગ સાહસિક મિત્રોનો બ્લોગ.......

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

હ્રદય ઉતર્યુ કાગળ પર

નીશીત જોશીની સ્વરચીત રચનાઓ નો બ્લોગ

"બેઠક"

વાંચન દ્વારા સર્જન -બેઠક

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

Rajeshpadaya's Blog

પ્રભુ યેશુ મસીહા અંગ્રેજ ન હતા, યહુદી હતા અને એમનો દેશ ઈંગ્લેંડ નહિ ઈઝરાયેલ હતો, એમની ભાષા અંગ્રેજી નહિ પણ હિબ્રુ હતી. અંગ્રેજો, રોમન અને યુરોપીયનોએ પ્રભુ યેશુ મસીહ ને તેઓના પરમેશ્વર તરીકે અપનાવ્યા, અને પાપી શયતાન પ્રેરીત અને માનવસર્જીત દંભી મુર્તી પુજા છોડી અત્મિક બન્યા હતા. આપણો દેશ પણ એકમાત્ર પરમેશ્વ્રર પુત્ર પવિત્ર પભુ યેશુને જાણે અને પ્રભુ યેશુની શિક્ષા અને દિક્ષા અપનાવી પશ્ચિમના ખ્રિસ્તી દેશો જેવો ઈમાનદાર બની જાય. અગણિત બાપ વાળો આપણો દેશ બાપ વગરનો નોધારો-અનાથ, જાતીવાદના શ્રાપથી ત્રાહિત, અશાંત, અભિમાન, દંભ, ભ્રષ્ટ અને પાપથી ઉભરાતો દેશ છે, પ્રભુ યેશુ દ્વારા પરમપિતા પરમાત્માને ઓળખીને એમને આપણો દેશ સોંપીશુ તો આ દેશ પણ પ્રભુ યેશુને અપનાવી એમના પવિત્ર બલિદાન થઈ ત્રીજે દિવસે જીવીત બની અમર થઈ જવાના મહાન સામર્થમાં ભાગીદાર થઈ પવિત્ર અને ઈમાનદાર અને પરમપિતા પરમાત્મા પરમબ્રહ્મને ભજનારો દેશ બની જાય એવી પ્રભુ યેશુને નામે પરમપિતા પરમાત્માને પ્રાર્થના…..નવી પોસ્ટ માટે જમણેમથાળે જુઓ..

સાયુજ્ય

અદબભેર મસ્તક નમાવો સુજન, અહીં શબ્દની ફરફરે છે ધજા...

ગોદડિયો ચોરો

ચોરાની ચટપટી ચર્ચા !!!!!

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

Blogging for a Good Book

A suggestion a day from the Williamsburg Regional Library

"Life" My View

મેં મારી જીંદગીમાં જોયેલુ, જાણેલુ, માણેલુ, વિચારેલુ બધું જ...

કાઠીયાવાડી ખમીર

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

Smile in Style :) -- Let the World be your ramp. !!!

Let the World be your ramp ..... !!!

ALPA UNADKAT

Ex. CORPORATOR, MAHANAGAR PALIKA, JUNAGADH

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Hiral's Blog

Just another WordPress.com weblog

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બસ એ જ લિ. યુવરાજ

બાપુનો બબડાટ

Read, Think, Respond

જયવંત પંડ્યાનો બ્લૉગ

મારી જીંદગી ની ચેતના

મારી પાસે કશું નથી પણ ઘણું બઘુ છે.

મારી વાતો નો વાડો

મારી થોડી વાતો ગુજરાતીમાં .........

undefined હું

મારા "simple" અને "not so simple" વિચારો સાથે

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

%d bloggers like this: