અંતિમ પડાવ-૭ – ગોરા અમેરિકન
અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવી પહોંચ્યા પછી નક્કી કર્યું કે અહીંના લોકોના સ્વભાવ, રહેણી-કરણી અને રીત-રીવાજ જાણી લેવા. ઈન્ટરનેટની મદદથી એટલું તો જાણી શક્યો કે ૨૦૧૦ના આંકડા પ્રમાણે અમેરિકામાં આસરે ૮૦ ટકા યુરોપવંસી ગોરાઓ છે, ૧૩ ટકા આફ્રીકાવંસી કાળાઓ છે અને બાકીના ૭ ટકા એશિયાવંસી લોકો છે, જેમા ભારતીયો, ચીનીલોકો અને જાપાનીઓનો પણ સમાવેશ થાય છે.
અંગ્રેજોએ આપણા ઉપર દાયકાઓ સુધી રાજ કર્યું હતું તેથી ગોરી ચામડી પ્રત્યે આપણા મનમાં અનેક પ્રકારની ગ્રંથીઓ બંધાઈ ગઈ છે. હું પહેલીવાર ૧૯૯૪ મા અમેરિકા આવ્યો હતો ત્યારે હું પણ ગોરા લોકો સાથે વાત કરતાં અચકાતો હતો. પણ એક ગોરા કુટુંબે મારી આ જીજક દૂર કરી દીધી. લ્યો માંડીને જ વાત કરૂં.
૧૯૯૪મા મારો પુત્ર ભાવેશ મુંબઈથી B.E. (Electronics) કરી અમેરિકાની University of Denver મા M.S. (Computer Science) કરવા ગયો. કોલેજની નજીક એક ભાડાના Appartment મા રહેવાનું શરૂ કર્યું. શરૂઆતમા જેમ ઘણાને આવે છે તેમ એનો પણ Home sickness…
આપના અભિપ્રાયો