Rajeshpadaya's Blogપ્રભુ યેશુ મસીહા અંગ્રેજ ન હતા, યહુદી હતા અને એમનો દેશ ઈંગ્લેંડ નહિ ઈઝરાયેલ હતો, એમની ભાષા અંગ્રેજી નહિ પણ હિબ્રુ હતી. અંગ્રેજો, રોમન અને યુરોપીયનોએ પ્રભુ યેશુ મસીહ ને તેઓના પરમેશ્વર તરીકે અપનાવ્યા, અને પાપી શયતાન પ્રેરીત અને માનવસર્જીત દંભી મુર્તી પુજા છોડી અત્મિક બન્યા હતા. આપણો દેશ પણ એકમાત્ર પરમેશ્વ્રર પુત્ર પવિત્ર પભુ યેશુને જાણે અને પ્રભુ યેશુની શિક્ષા અને દિક્ષા અપનાવી પશ્ચિમના ખ્રિસ્તી દેશો જેવો ઈમાનદાર બની જાય. અગણિત બાપ વાળો આપણો દેશ બાપ વગરનો નોધારો-અનાથ, જાતીવાદના શ્રાપથી ત્રાહિત, અશાંત, અભિમાન, દંભ, ભ્રષ્ટ અને પાપથી ઉભરાતો દેશ છે, પ્રભુ યેશુ દ્વારા પરમપિતા પરમાત્માને ઓળખીને એમને આપણો દેશ સોંપીશુ તો આ દેશ પણ પ્રભુ યેશુને અપનાવી એમના પવિત્ર બલિદાન થઈ ત્રીજે દિવસે જીવીત બની અમર થઈ જવાના મહાન સામર્થમાં ભાગીદાર થઈ પવિત્ર અને ઈમાનદાર અને પરમપિતા પરમાત્મા પરમબ્રહ્મને ભજનારો દેશ બની જાય એવી પ્રભુ યેશુને નામે પરમપિતા પરમાત્માને પ્રાર્થના…..નવી પોસ્ટ માટે જમણેમથાળે જુઓ..
શ્રી અલ્પ, આપનો ઘણો આભાર.
thank you for following my blog. please send your comments if you feel like.