ડોક્યુમેંટ્સ ની આત્મકથા
હુ એક મહત્વ નુ ડોક્યુમેંટ છુ કદાચ તમારા જન્મ નુ સર્ટીફીકેટ કે પછી તમારી પ્રોપર્ટી નુ એગ્રીમન્ટ. લોકો કહે છે મારુ મહત્વ તો ઘણુ છે. હુ ખોવાઈ જાઉ તો લોકો ના જીવ અધ્ધર થઈ જાય છે. કહેવાય છે કે પૈસા ખોવાઈ જાય તો મળી જાય પરંતુ હુ ખોવાઇ જાઉ તો લોકોના કામ અટકી જાય છે. અને તેમ છતા મે હમેશા માર્ક કર્યુ છે કે લોકો જેટલી સંભાળ પૈસા માટે લે છે તેટલી મારી માટે નથી લેતા. લોકો પૈસા ની સંભાળ લેવા માટે મેનેજર રાખે છે, મોટી મોટી તિજોરી રાખે છે , અમુક વખતે તો તેની માટે ખાસ સીકયોરીટી વ્યવસ્થા ઉભી કરવા મા આવે છે. પરંતુ મારી સંભાળ માટે ન તો કોઈ તિજોરી છે ન કોઈ વ્યવસ્થા કરતા નથી. અને જ્યારે હુ ખોવાઈ જાઉ કે આગ મા બળી જાઉ કે, પાણી મા ખરાબ થઈ જાઉ ત્યારે હેરાન થાય છે. ઘણી વખત લોકો એ નોકરી ખોવી પડે છે, ઘણી વખત ધંધા મા મોટૂ નુકસાન ઉઠાવવુ પડે છે , ઘણી વખત પ્રોપર્ટી ખોવી પડે છે.
જ્યારે પણ મોટી હોનારત થાય છે ત્યારે મારો નાશ થાય છે અને મારા માલીકે હેરાન થવુ પડે છે. ત્યારે તેમને થાય છે કે મે આ કાગળ માટે કોઈ વ્યવથા કરી હોત તો પરંતુ એ ઘણી વખત આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી બાબત છે. શુ મારા માલીક તરીકે તમને નથી લાગતુ કે તમારે મારી સંભાળ લેવા માટે એક વ્યવસ્થા ઉભી કરવી જોઈએ ?
તમને કદાચ આવો સવાલ ઉભો થાય તો પણ બીજો સવાલ એ થશે કે આવી વ્યવશ્થા અમને કરી કોણ આપે તો એનો એક જવાબ છે મારી પાસે. મારી સંભાળ રાખવાની વ્યવસ્થા માટે એક વ્યક્તી પ્રયાસ કરી રહી છે અને એમનુ નામ છે મનિશ શાહ તેઓ મારી સંભાળ માટે એક બહુ સરસ વ્યવસ્થા કરી રહ્યા છે એના વિશે હુ તમને હવે પછી જણાવીશ.
Like this:
Like Loading...
Related
i am waiting for an arrangement what they think for you.
ILESH PATEL
BARODA
what do you mean to say i cant understand?