અલ્પ…લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

Daily Archives: જૂન 7, 2011

અહિંસા અને આઝાદી

 મિત્રો,
 
થોડા  સમય પહેલા કલ્પેશભાઈ સોની ના બ્લોગ પર અહિંસા અને ભારત ની આઝાદી  પર લેખ વાંચી ને મન મા એક પ્રશ્ન ઉભો થયો કે  શુ ખરેખર ભારત ને આઝાદી ફક્ત ગાંધીજી ને કારણે જ મળી છે કે પછી આઝાદી મળ્યા પછી રીતસર નુ એમનુ માર્કેટીંગ કરવામા આવ્યુ છે ( એમના પરિવાર દ્વારા તો સંભવ જ નથી)  તો પછી ?
 
આઝાદીનો યશ ગાંધીજીને મળ્યો ?

આઝાદી નો યશ ગાંધીજી ને મળવો તો જોઈએ જ ,  હા એ પણ હકીકત છે કે ભારત ને આઝાદી મળી તે  માટે ફક્ત અને ફક્ત ગાંધીજી ને જ આપવો એ એવી દરેક વ્યક્તિ ને અન્યાય કરવા જેવુ છે કે જેણે ભારત ને આઝાદ કરવામા તેમનો સહયોગ આપ્યો હોય, ખાસ કરી ને ક્રાંતીકારી ઓ ને . ખરેખર આઝાદી  નો પુરો યશ ગાંધીજી ને આપવામા તેમના નામ નો ઉપયોગ ( માર્કેટીંગ ) જ કરવામા આવ્યો છે.

ગાંધીજીની અહિંસા કે પછી માત્ર અહિંસા

ગાંધીજીની અહિંસા. કે પછી માત્ર અહિંસા તો અહિંસા એ ગાંધીજી એ શોધેલ શસ્ત્ર નહોતુ એ સદીઓથી ભારત મા અસ્તીત્વ મા છે. for that matter પહેલા તો અહિંસા ને સમજવા માટે એક ઉદાહરણ ધ્યાન મા લેવુ પડશે માની લો કે કોઇ તમને અન્યાય કરે છે કે તમારી સાથે હિંસા આચરે છે  અથવા તો તમારિ ઉપર કુદરતી આફત આવે છે તો  ? તમારી પાસે શુ વિકલ્પ  છે તમે કહેશો કે ફક્ત બે ૧) કા તો ત્યાથી ભાગી જાઓ અને ૨) તેનો શસ્ત્ર કે અન્ય સાધન  થી સામનો કરો. પણ સમજો કે આ બન્ને વિકલ્પ નાકામ બને કે ઉપયોગ મા લઈ ન શકાય તો ? તેનો ત્રીજો વિકલ્પ પણ છે તમે તેની સામે દિવાર ઉભી કરો. અને આજ શસ્ત્ર નો ઉપયોગ ગાંધીજી એ કર્યો અસહકાર/ અહિંસા નુ આંદોલન શરુ કરી ને કારણ સીધુ હતુ ૧) જેમ ક્રાંતીકારી ઓ ને ગુલામી મંજુર નહૉતી તેમ તેમને પણ ગુલામી મંજુર નહોતી અને ૨) ક્રાંતીકારી ઓનો વિકલ્પ , ક્રાંતીકારી ઓનો વિકલ્પ ખોટો નહોતો પણ એની અનેક મર્યાદા હતી ૧) હિંસા –  એ કદાચ ગાંધીજી ને મંજુર નહોતી ૨) શશ્ત્ર અને તાલીમ  –  ક્રાંતીકારી ઓનો વિકલ્પ અખ્ત્યાર કરવા મા આ પણ એક અડચણ હતી આપણા કરતા બ્રીટીશરો પાસે વધારે શસ્ત્ર અને તાલીમ પામેલા લોકો હતા. ૩) ક્રાંતિકારી ઓ નો રસ્તો અખ્ત્યાર કરવામા દરેક ને દર્દનાક મ્રુત્યુ નો ભય પણ દેખાતો હશે ? ૪) ક્રાંતિ કરવા માટે જે પ્રમાણ મા દરેક  ભારતીય ને સામેલ કરી શકવાનુ પણ શક્ય નહોતુ . જ્યારે ગાંધીજી ના અહિંસા / અસહકાર ના આંદોલન મા આ કોઇ મર્યાદા નડતી નહોતી ૧)ન તાલીમ ની જરુર ન શસ્ત્રો ની હા માર ખાવાનો હતો પણ જે શશસ્ત્ર યુદ્ધ મા હતી તે નહી અને સૌથી મોટી વાત એ કે આ રીતે તેઓ ભારત ની સ્ત્રી ઓને પણ આમા સામેલ કરી શક્યા હતા ( ક્રાંતીકારી ના વિકલ્પ મા કદાચ એ શક્ય ન બન્યુ હોત ) આમ આઝાદી માટેની લડાઈ મા  એમણે  મોટા ભાગ ના લોકો ને સામેલ કરી નાખ્યા હતા અને એજ એમની મોટી સફળતા હતી.

શત્રુનું હૃદયપરિવર્તન કે પછી હ્રદય્પરિવર્તન ?

હ્ર્દયપરિવર્તન હર્દયપરિવર્તન બન્ને નુ થઈ શકે છે એક માણસ નુ અને પુરા સમુહ નુ ( આખરે એ સમુહ પણ માણસો નો બનેલો છે ) આજ ના સમય ના સંદર્ભ મા હ્ર્દયપરિવર્તન એટલે કે BRAINWASH નબળામાણસ નુ હ્રદય્પરિવર્તન જલદી થાય અને સબળા ને વાર લાગે.

ગાંધીજીનું અસહકાર આંદોલન

ગાંધીજીનું અસહકાર આંદોલન નુ આંદોલન અંગ્રેજો સામે હતુ , તેમના અન્યાય સામે ,  આજે પણ સાચી વાત માટે અસહકાર નુ આંદોલન થાય તો શુ ખોટુ છે ( કોઇની હત્યા કરી ને જેલ મા જવા કરતા તો બહેતર છે ને – ભલે ને તમે સત્ય માટે હત્યા કરી હોય ) જ્યા સુધી અસહકાર નિ વાત છે ત્યા સુધી મે પોતે આ કરેલુ છે અને અનુભવેલુ છે જ્યારે તમે અસહકાર કરો છ ત્યારે તે શત્રુ ના/ સામે ની વ્યક્તિ ના મનમા એક પ્રકારે ક્રોધ ની / ગુનાહીત ક્રુત્ય કર્યા ની અને ફ્રસ્ટ્રેશન ની લાગણી ઉભી કરે છે

ગાંધીમૃત્યુ : શહીદી ?  આત્મહત્યા? કે હત્યા ?

જો કોઈ વ્યક્તિ પોતે એમ માનતી હોય કે પોતે ભારત જેવા મોટા દેશ ને આઝાદી અપાવિ ચે તો પછી ત્યાર પછી એ પોતાનુ મોત શા માટે નોતરે એ પણ બીજાની જેમ આઝાદી ના ફળ ન ચાખે ?

હા ગાંધીજી એ ઘણી ભુલો કરી હશે પણ આપણે ભારત ને આઝાદ કરવામા એમના યોગદાન ની સામે એને અવગણી ન શકીયે ?

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

આપણું વેબ વિશ્વ

Just another WordPress.com weblog

ડગલો

ગુજરાતી સાહિત્ય,સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

Gandabhai Vallabh

આરોગ્ય અને અન્ય વીષયો

"હાર્દ" વાણી

હાર્દિકના "હાર્દ"ની વાત

મા ગુર્જરી

જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કૃત્યસ્ત

સંવેદનાના સમીકરણો

જેના લોહીમાં ગઝલો વહે છે.....

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

કાંતિલાલ પરમાર

પારડીથી હીચીન

પ્રદીપની કલમે

Literature in Gujarati, Hindi, and English by Pradip Brahmbhatt

સ્પંદન

The Wind Under My Wings Are My Friends I Believe..

સંગાથ

મહિલાઓની એક વિકાસ યાત્રા

Bina 's weblog / બીનાનો વેબ્લોગ

Providing interesting material on the web for Indian community

ઉદ્યોગમિત્ર

ઉદ્યોગ સાહસિક મિત્રોનો બ્લોગ.......

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

હ્રદય ઉતર્યુ કાગળ પર

નીશીત જોશીની સ્વરચીત રચનાઓ નો બ્લોગ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

Rajeshpadaya's Blog

પ્રભુ યેશુ મસીહા અંગ્રેજ ન હતા, યહુદી હતા અને એમનો દેશ ઈંગ્લેંડ નહિ ઈઝરાયેલ હતો, એમની ભાષા અંગ્રેજી નહિ પણ હિબ્રુ હતી. અંગ્રેજો, રોમન અને યુરોપીયનોએ પ્રભુ યેશુ મસીહ ને તેઓના પરમેશ્વર તરીકે અપનાવ્યા, અને પાપી શયતાન પ્રેરીત અને માનવસર્જીત દંભી મુર્તી પુજા છોડી અત્મિક બન્યા હતા. આપણો દેશ પણ એકમાત્ર પરમેશ્વ્રર પુત્ર પવિત્ર પભુ યેશુને જાણે અને પ્રભુ યેશુની શિક્ષા અને દિક્ષા અપનાવી પશ્ચિમના ખ્રિસ્તી દેશો જેવો ઈમાનદાર બની જાય. અગણિત બાપ વાળો આપણો દેશ બાપ વગરનો નોધારો-અનાથ, જાતીવાદના શ્રાપથી ત્રાહિત, અશાંત, અભિમાન, દંભ, ભ્રષ્ટ અને પાપથી ઉભરાતો દેશ છે, પ્રભુ યેશુ દ્વારા પરમપિતા પરમાત્માને ઓળખીને એમને આપણો દેશ સોંપીશુ તો આ દેશ પણ પ્રભુ યેશુને અપનાવી એમના પવિત્ર બલિદાન થઈ ત્રીજે દિવસે જીવીત બની અમર થઈ જવાના મહાન સામર્થમાં ભાગીદાર થઈ પવિત્ર અને ઈમાનદાર અને પરમપિતા પરમાત્મા પરમબ્રહ્મને ભજનારો દેશ બની જાય એવી પ્રભુ યેશુને નામે પરમપિતા પરમાત્માને પ્રાર્થના…..નવી પોસ્ટ માટે જમણેમથાળે જુઓ..

સાયુજ્ય

અદબભેર મસ્તક નમાવો સુજન, અહીં શબ્દની ફરફરે છે ધજા...

ગોદડિયો ચોરો

ચોરાની ચટપટી ચર્ચા !!!!!

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

સંવેદનાનો સળવળાટ

આરતી પરીખ Arti Parikh

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

Blogging for a Good Book

A suggestion a day from the Williamsburg Regional Library

"Life" My View

મેં મારી જીંદગીમાં જોયેલુ, જાણેલુ, માણેલુ, વિચારેલુ બધું જ...

ALPA UNADKAT

Ex. CORPORATOR, MAHANAGAR PALIKA, JUNAGADH

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Hiral's Blog

Hiral's Diary

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બસ એ જ લિ. યુવરાજ

બાપુનો બબડાટ

Read, Think, Respond

જયવંત પંડ્યાનો બ્લૉગ

મારી વાતો નો વાડો

મારી થોડી વાતો ગુજરાતીમાં .........

undefined હું

મારા "simple" અને "not so simple" વિચારો સાથે

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ધરતીનો છેડો... ઘર

ઘરની સજાવટ અંગેનો બ્લોગ

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

%d bloggers like this: