અલ્પ…લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

શુ તમે નવા નવા બ્લોગર્સ છો ?

શુ તમે નવા નવા બ્લોગર્સ છો ?

મિત્રો શુ તમે અહી આ બ્લોગ જગત મા નવા નવા આવ્યા છો ? જો તમારો જવાબ હા મા હોય તો બ્લોગ જગત મા તમારુ સ્વાગત છે. મારી તમને વિનંતી છે કે તમે થોડી ઘણી વાતો ધ્યાન મા રાખશો તો એ તમને એક સારા બ્લોગર્સ બનવા મા મદદ કરશે.

પોતાનો બ્લોગ બનાવતા પહેલા બ્લોગ બનાવવા વિશે ની ટેકનિક માહિતી મેળવશો તો બ્લોગ બનાવવા નુ સરળ પડશે. પોતાનો બ્લોગ બની ગયો હોય અને ત્યાર પછી કોઈ તકલીફ પડે તો બીજા બ્લોગર્સ ની મદદ લઈ શકો છો.શક્ય હોય ત્યા સુધી તમે તમારો બ્લોગ શા માટે બનાવ્યો છે કે શુ વિષય ચર્ચવા ના છો તે તમે અગાઉ થી જણાવશો, તો વાંચક ને સરળતા પડ્શે અને તેનો રસ જળવાઈ રહેશે.

તમારા બ્લોગ ની ભાષા સરળ / તમારા વાંચક વર્ગ ને ધ્યાન મા રાખી ને કરશો. શરૂઆત મા તમારી પોસ્ટ નાની રાખશો તો લખવા મા તમને સરળતા પડશે અને વાંચક ને પણ મજા આવશે, ઘણી વખત લાંબા લખાણો કંટાળા જનક બની જતા હોય છે ( લાંબા ભાષણ ની માફક)

જો તમે કોઈ ઇન્ફોરમેશન આપવા માંગતા હોય તો ધ્યાન રાખો કે ઇન્ફોરર્મેશન સાચી હોય. જો તમને લાગતુ હોય કે આ ઇન્ફોરર્મેશન સાચી નથી કે તેમા ફરક હોવાની શક્યતા છે તો ઉલ્લેખ જરૂર કરશો. તમારી ભાષા અને લખાણ ઉપર ખુબ ધ્યાન આપશો અને શક્ય હોય ત્યા સુધી કોઈના મન દુભાય તેવી ભાષા ના વાપરશો.

વાચક મિત્રો ના અભિપ્રાય જરૂર માંગશો એ તમને આગળ વધવા મા જરૂર મદદ કરશે.

પોતાના બ્લોગ ઉપર શક્ય હોય ત્યા સુધી પોતાના વિચારો / રચના મુકવાની પ્રૅક્ટિસ રાખશો. જો તમારે બીજા કોઇની રચના / લખાણ મુકવુ જ હોય તો નીચે પ્રમાણે ની થોડી વિગતો ધ્યાન મા રાખશો તો પાછળ થી છોભીલાં નહિ થવું પડે. ( આ લખનાર ને એનો અનુભવ થઈ ચૂક્યો છે ) ૧. સૌ પ્રથમ તો મૂળ લેખક/પ્રકાશક ની પરવાનગી લેશો – આ માટે તમે કૉમેન્ટ બોક્ષ નો કે તેમના ઈ મેઈલ આઈ ડી નો ઉપયોગ કરી શકો છો. ૨. તમારા લખાણ ને શરૂઆત / અંતે મુળ લેખક / પ્રકાશક ના નામ અને પુસ્તક નો ઉલ્લેખ કરશો. જો તમે કોઈ ના બ્લોગ પરથી લેવાના હોય તો આટલું કર્યા પછી તેની લિંક જરૂર આપશો આનાથી બે ફાયદા થશે એક તો તમારા વાચક ને મુળ લેખક ની બીજી રચના વાંચવી હશે તો વાંચી શકશે અને બીજુ કે મુળ લેખક ને પણ જાણ થશે કે તમે એમની રચના એમના બ્લોગ પર મુકી છે. ( આ વાત ની મને પોતાને જાણ નહોતી અને મે પણ આ બ્લોગ ની શરૂઆત એક બાળક જેમ બીજાને જોઈ ને બોલતા / ચાલતા શીખે તેમ કરી હતી)

“અલ્પ”

Advertisements

6 responses to “શુ તમે નવા નવા બ્લોગર્સ છો ?

  1. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! મે 14, 2011 પર 5:53 એ એમ (am)

    ભાઈ, તમારી પાછલી પોસ્ટ્સ પર પણ કૉપી-પેસ્ટ ન કરી માત્ર લિંક મુકવામાં આવે તો આ લખ્યો લેખ પણ લેખે લાગશે.

    Charity Begins At Home!- બરોબર ને?

    • alplimadiwala મે 14, 2011 પર 6:09 એ એમ (am)

      મુર્તઝા ભાઈ તમે કઈ પાછલી પોસ્ટ ની વાત કરો છો ? કે પછી સમગ્ર બ્લોગ ની વાત કરો છો ? જો સમગ્ર બ્લોગ ની વાત કરતા હો તો મે અગાઉ ની પોસ્ટ મા ચોખવટ કરી જ છે અને જે પણ પોસ્ટ મારી નથી તેમા કા તો મે મુળ લેખક ને ક્રેડીટ આપી છે અને / અથવા લીક આપી છે. તેમ છ્તા તમને એમ લાગતુ હોય કે કોઈક પોસ્ટ હજી પણ એવી છે કે જેમા મુળ લેખક ને ક્રેડીટ નથી અપવામા આવી તો મને જણાવશો. મને ગમશે…

  2. વિનય ખત્રી મે 14, 2011 પર 4:42 એ એમ (am)

    સરસ.

    જત ઉમેરવાનું કે…

    ૧) કોઈ પણ પોસ્ટ મૂકતાં પહેલા તેના વિશે ગૂગલ સર્ચ કરી લો.

    દા.ત. બરકત વીરાણી ‘બેફામ’ સાહેબની રચના મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે તમે ક્યાંક વાંચી અને તમને ગમી તો કૉપી-પેસ્ટ કરવાને બદલે જ્યાં તમે વાંચી તેની લિન્ક આપીને શેર કરી જ શકો છો.

    બીજું રચનાની એકાદ પંક્તિ ગૂગલ સર્ચમાં મૂકીને જોઈ શકો છો. ઉપરનું જ ઉદાહરણ ગૂગલમાં સર્ચ કરશો તો તમને જાણવા મળશે કે આ રચના ૧૯૪૦ પાનાઓ પર ઓલરેડી મૂકાયેલી છે!. તેને વધુ એક વખત મૂકીને કોઈ વાનર નકલ કહી જાય એવું કામ શા માટે કરવું.

    એવી જ રીતે, તમે તમારા બ્લોગ પર આબા/કેરી વિશે લખવાના હો તો ગૂગલમાં આંબા OR કેરી લખી સર્ચ કરો. પરિણામ જાણવા મળશે તે તમારા બ્લોગ માટે પૂરક માહિતી પૂરી પાડશે. હા માહિતી લેતી વખત સ્ત્રોત (source) જરૂર જણાવો.

    બ્લોગ એ વ્યક્ત કરવાનો માધ્યમ છે. નકલ કરીને નકલખોર છું એવું વ્યક્ત કરવ્યં મૂર્ખામી છે અને મનુષ્ય જાત માટે કલંક છે, કારણ કે માણસ વિચારી શકે છે અને દરેક વિચાર યુનિક (મૌલિક) હોય છે!

  3. વિનય ખત્રી મે 14, 2011 પર 4:40 એ એમ (am)

    સરસ.

    જત ઉમેરવાનું કે…

    ૧) કોઈ પણ પોસ્ટ મૂકતાં પહેલા તેના વિશે ગૂગલ સર્ચ કરી લો.

    દા.ત. બરકત વીરાણી ‘બેફામ’ સાહેબની રચના મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે તમે ક્યાંક વાંચી અને તમને ગમી તો કૉપી-પેસ્ટ કરવાને બદલે જ્યાં તમે વાંચી તેની લિન્ક આપીને શેર કરી જ શકો છો.

    બીજું રચનાની એકાદ પંક્તિ ગૂગલ સર્ચમાં મૂકીને જોઈ શકો છો. ઉપરનું જ ઉદાહરણ ગૂગલમાં સર્ચ કરશો તો તમને જાણવા મળશે કે આ રચના ૧૯૪૦ પાનાઓ પર ઓલરેડી મૂકાયેલી છે. તેને વધુ એક વખત મૂકીને કોઈ વાનર નકલ કહી જાય એવું કામ શા માટે કરવું.

    એવી જ રીતે, તમે તમારા બ્લોગ પર આબા/કેરી વિશે લખવાના હો તો ગૂગલમાં આંબા OR કેરી લખી સર્ચ કરો. પરિણામ જાણવા મળશે તે તમારા બ્લોગ માટે પૂરક માહિતી પૂરી પાડશે. હા માહિતી લેતી વખત સ્ત્રોત (source) જરૂર જણાવો.

    બ્લોગ એ વ્યક્ત કરવાનો માધ્યમ છે. નકલ કરીને નકલખોર છું એવું વ્યક્ત કરવ્યં મૂર્ખામી છે અને મનુષ્ય જાત માટે કલંક છે, કારણ કે માણસ વિચારી શકે છે અને દરેક વિચાર યુનિક (મૌલિક) હોય છે!

    • alplimadiwala મે 14, 2011 પર 5:05 એ એમ (am)

      અભિપ્રાય બદ્લ આભાર …..કઈક અંશે હુ પણ એજ કહેવા માંગુ છુ કે ઘણી રચના ઓ એવી છે કે તમને અસંખ્ય બ્લોગ ઉપર જોવા મળશે. ત્યારે isn’t it better કે આપ્ણે મુળ લેખક ને જ ક્રેડીટ આપી ને વાત નિ સમાપન કરીએ તો ?

      • વિનય ખત્રી મે 14, 2011 પર 6:49 એ એમ (am)

        જે રચનાઓ ઓલરેડી નેટ પર મૂકેલી છે અને બધાને અવેલેબલ છે. જેમ એ રચના તમે વાંચી શકો છો તેમ બીજાઓ પણ વાંચી જ શકે છે. પોતાના બ્લોગ પર મૂકવાનો મોહ શા માટે? અને મૂકવું જ છે તો પછી જ્યાંથી લીધું તેનું સૌજન્ય દાખવવામાં આપણા ક્યાં સંસ્કાર આપણને રોકે છે?

        લેખકનું નામ અચૂક લખવું જોઈએ નહીં તો ચોરી (પ્લેજરીઝમ) કહેવાય. લેખકનું નામ ખબર ન હોય તો ‘અજ્ઞાત’ લખી શકાય અથવા લેખકનું નામ ખબર નથી, કોઈને ખબર હોય તો જાણ કરજો એવી નોંધ મૂકી શકાય. લેખકનું નામ પણ ગૂગલ સર્ચ કરીને જાણી શકાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

આપણું વેબ વિશ્વ

Just another WordPress.com weblog

ડગલો

ગુજરાતી સાહિત્ય,સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

Gandabhai Vallabh

આરોગ્ય અને અન્ય વીષયો

"હાર્દ" વાણી

હાર્દિકના "હાર્દ"ની વાત

મા ગુર્જરી

જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કૃત્યસ્ત

સંવેદનાના સમીકરણો

જેના લોહીમાં ગઝલો વહે છે.....

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

કાંતિલાલ પરમાર

પારડીથી હીચીન

પ્રદીપની કલમે

Literature in Gujarati, Hindi, and English by Pradip Brahmbhatt

સ્પંદન

The Wind Under My Wings Are My Friends I Believe..

સંગાથ

મહિલાઓની એક વિકાસ યાત્રા

Bina 's weblog / બીનાનો વેબ્લોગ

Providing interesting material on the web for Indian community

ઉદ્યોગમિત્ર

ઉદ્યોગ સાહસિક મિત્રોનો બ્લોગ.......

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

હ્રદય ઉતર્યુ કાગળ પર

નીશીત જોશીની સ્વરચીત રચનાઓ નો બ્લોગ

"બેઠક"

વાંચન દ્વારા સર્જન -બેઠક

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

Rajeshpadaya's Blog

પ્રભુ યેશુ મસીહા અંગ્રેજ ન હતા, યહુદી હતા અને એમનો દેશ ઈંગ્લેંડ નહિ ઈઝરાયેલ હતો, એમની ભાષા અંગ્રેજી નહિ પણ હિબ્રુ હતી. અંગ્રેજો, રોમન અને યુરોપીયનોએ પ્રભુ યેશુ મસીહ ને તેઓના પરમેશ્વર તરીકે અપનાવ્યા, અને પાપી શયતાન પ્રેરીત અને માનવસર્જીત દંભી મુર્તી પુજા છોડી અત્મિક બન્યા હતા. આપણો દેશ પણ એકમાત્ર પરમેશ્વ્રર પુત્ર પવિત્ર પભુ યેશુને જાણે અને પ્રભુ યેશુની શિક્ષા અને દિક્ષા અપનાવી પશ્ચિમના ખ્રિસ્તી દેશો જેવો ઈમાનદાર બની જાય. અગણિત બાપ વાળો આપણો દેશ બાપ વગરનો નોધારો-અનાથ, જાતીવાદના શ્રાપથી ત્રાહિત, અશાંત, અભિમાન, દંભ, ભ્રષ્ટ અને પાપથી ઉભરાતો દેશ છે, પ્રભુ યેશુ દ્વારા પરમપિતા પરમાત્માને ઓળખીને એમને આપણો દેશ સોંપીશુ તો આ દેશ પણ પ્રભુ યેશુને અપનાવી એમના પવિત્ર બલિદાન થઈ ત્રીજે દિવસે જીવીત બની અમર થઈ જવાના મહાન સામર્થમાં ભાગીદાર થઈ પવિત્ર અને ઈમાનદાર અને પરમપિતા પરમાત્મા પરમબ્રહ્મને ભજનારો દેશ બની જાય એવી પ્રભુ યેશુને નામે પરમપિતા પરમાત્માને પ્રાર્થના…..નવી પોસ્ટ માટે જમણેમથાળે જુઓ..

સાયુજ્ય

અદબભેર મસ્તક નમાવો સુજન, અહીં શબ્દની ફરફરે છે ધજા...

ગોદડિયો ચોરો

ચોરાની ચટપટી ચર્ચા !!!!!

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

Blogging for a Good Book

A suggestion a day from the Williamsburg Regional Library

"Life" My View

મેં મારી જીંદગીમાં જોયેલુ, જાણેલુ, માણેલુ, વિચારેલુ બધું જ...

કાઠીયાવાડી ખમીર

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

Smile in Style :) -- Let the World be your ramp. !!!

Let the World be your ramp ..... !!!

ALPA UNADKAT

Ex. CORPORATOR, MAHANAGAR PALIKA, JUNAGADH

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Hiral's Blog

Just another WordPress.com weblog

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બસ એ જ લિ. યુવરાજ

બાપુનો બબડાટ

Read, Think, Respond

જયવંત પંડ્યાનો બ્લૉગ

મારી જીંદગી ની ચેતના

મારી પાસે કશું નથી પણ ઘણું બઘુ છે.

મારી વાતો નો વાડો

મારી થોડી વાતો ગુજરાતીમાં .........

undefined હું

મારા "simple" અને "not so simple" વિચારો સાથે

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

%d bloggers like this: