અલ્પ…લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

આજ નુ શિક્ષણ અને પર્યાવરણ

 આજ નુ શિક્ષણ અને પર્યાવરણ
 
આજ નુ શિક્ષણ શુ પર્યાવરણ લક્ષી છે ? ના આજ નુ શિક્ષણ પર્યાવરણ લક્ષી નહી પણ પર્યાવરણ ભક્ષી છે. કારણ આજ ના બાળક ને કહેવા મા તો આવે છે કે તમારે પર્યાવરણ ની રક્ષા કરવાની છે. પણ વાત જ્યારે અમલ મા મુકવા ની આવે છે ત્યારે ? શરુઆત કરીએ તો શાળા ના પુસ્તકો થી જ કરીએ
 
૧. દર એક બે વરસે અભ્યાસ ક્રમ બદલવા મા આવે છે અને બદલી બદલી ને શુ બદ્લાય છે પાંચ કે સાત પ્રકરણ અને પરિણામ જે પુસ્તક થી ત્રણ થી  ચાર પેઢી ભણી શકે તે એક કે બે પેઢી માંડ ભણી શકે.
 
૨. પુસ્તકો ના કવર દરેક પુસ્તકો ને ખાખી પુંઠા ચડાવવાના શા માટે તો કે બધુ સારુ અને એક સરખુ દેખાય અને પરિણામ એક બાળક દર વરસે ઓછા મા ઓછા દસ થી પંદર મીટર કાગળ નો સત્યાનશ વાળે છે , અને આ એક બાળક નો હિસાબ છે ભારત મા કેટલા બાળકો છે હિસાબ માંદી જુઓ ! શાની પાછળ તો કે પુસ્તકો ના કવર પાછળ શુ આની જગ્યા એ ન્યુસ પેપર ની પસ્તી / જુના કેલેન્ડર ના વાપરી શકાય ?
 
૩. ન જરુર હોય તો પણ ૨૦૦ પાના ની નોટ્બુક માટે ઇન્સિસ્ટ કરાય છે શા માટે ઘણી શાળા મ તો ટર્મ્સ બદ્લાય એટ્લે નવી નોટ્સ.
 
૪. શાળા નો યુનીફોર્મ દર એક / બે વરસે બદલવા મા આવે છે શા માટે જે યુનીફોર્મ બાળક ને બે થી ત્રણ વરસ ચાલી શકે તેમ છે તે એક / બે વરસ મા બદલી નાખવાનો ? એમા પણ વળી શેડ ની રામાયણ જાણે શેડ બદાલવાથી બાળકો ના ભણતર મા ફરક પદી જવાનો !
 
૫. ઘણી શાળા મા તો બે થી ત્રણ યુનીફોર્મ હોય છે કારણ રામ જાણે ?
 
આવા તો કઈક દાખલા ઓ છે અને કારણ એક જ છે આ બધાની પાછળ છે હાથ માર્કેટિંગ નો આવતા લેખ મા ચર્ચા કરીશુ માર્કેટિંગ વર્સિસ પર્યાવરણ વિશે.
 
આ લેખ તમને કેવો લાગ્યૌ તમારા અભિપ્રાય જરુર આપશો અને મારી સાથે સહ્મત હો તો આ લેખ બધા સાથે શેર કરશો……….. 
 
© copy rights – અલ્પ લીમડીવાળા

Advertisements

4 responses to “આજ નુ શિક્ષણ અને પર્યાવરણ

  1. rajnikant r joshi, ફેબ્રુવારી 28, 2013 પર 5:17 પી એમ(pm)

    khub j saras che.i like it.

  2. ushapatel ફેબ્રુવારી 18, 2011 પર 10:18 એ એમ (am)

    શ્રીમાન..આજનો આ પ્રસ્તુત લેખ વાંચીને ઘ્ણો જ આનંદ અને કરૂણા ઉપજાવે તેવો છે..દરેક શિક્ષક..જાગ્રતવાલી ઓ અને ભાવિ તાલિમાર્થીઓ જેઓ ભાવિશિક્ષકો બનવાના છે..તેવા સૌને સમજવા લાયક અને અમલી કરણ બને તેમાટે સહિયારા પ્રયાસની દાદ માંગીલે તેવો લેખ છે..પહેલી વાત પૂંઠાની..પર્યાવરણલક્ષી બનાવેલ હોવાથી તેના દરેક ધોરણના બાળકોને આકર્ષી શકે અને કઈંક અંશે બાળક માટે વિચારપ્રેરક બનાવાયા છે? આ ઉપરાંત તેમને ઉપયોગી એવાં માહિતીસભર બનાવવાનો પ્રયત્ન કરેલ છે..જો પૂંઠા ચઢાવવાઅનો આગ્રહ રાખવામાં આવે તો તે હેતુ જ માર્યો જાયને? હા તેનો વિકલ્પ ય મોજૂદ છે પૂંઠાનું લેમીનેશન કરવાથી મજબૂત અને ટકાઉ બનશે, ગરીબ બાળકોને વહેંચી શકાશે..જો આમ થાય તો કેવું સારું કહેવાય?? હા, પણ પાછો બીજો પ્રશ્ન પાઠ્યક્રમમાં થતો છસવારે બદલાવ…કમસેકમ બેચાર વર્ષનો ગાળો વધુ રખાય તેવી તકેદારી રખાવી જોઈએ..તો જ પાછળના ધોરણના બાળકોને ઉપયોગી થાય. હાલના બાળકો નોટબુકો અને પેન્સીલો જેવી વસ્તુઓનો બેફામ ઉપયોગ કરતા હોય છે..પહેલેથી જગ્યાનો કરકસરપૂર્ણ ઉપયોગ થાય તેવો આગ્રહ મોટેરાંઓએ રાખવો જોઈએ. આવા અનેક મુદ્દાઓ વિચારણા માગીલે તેવા છે. ટૂંકમાં કહુંતો બાળકોની શક્તિઓનુ યોગ્ય માર્ગાન્તિકરણ કરવું જરૂરી છે..આગળ જતાં તે પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણગ્રહણ કરવા પ્રેરાઈ શકે. ઉષા

    • alplimadiwala ફેબ્રુવારી 18, 2011 પર 1:40 પી એમ(pm)

      THANKS FOR DETAILED REPLY.

  3. અમિત પટેલ ફેબ્રુવારી 17, 2011 પર 4:42 પી એમ(pm)

    મનીષભાઈ તમારી વાત બિલકુલ સાચી છે,
    હું તમારી સાથે પુરેપુરો સહમત છું,
    તમારા વિચારો ખુબજ સારા છે.
    આજની સ્કૂલો તો માત્ર શિક્ષણના નામે વેપાર જ કરે છે, જ્યાં સુધી માતા-પિતા આ વાતને નહી સમજે ત્યાં સુધી આ ને સુધારવાનું મુશ્કિલ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

આપણું વેબ વિશ્વ

Just another WordPress.com weblog

ડગલો

ગુજરાતી સાહિત્ય,સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

Gandabhai Vallabh

આરોગ્ય અને અન્ય વીષયો

"હાર્દ" વાણી

હાર્દિકના "હાર્દ"ની વાત

મા ગુર્જરી

જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કૃત્યસ્ત

સંવેદનાના સમીકરણો

જેના લોહીમાં ગઝલો વહે છે.....

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

કાંતિલાલ પરમાર

પારડીથી હીચીન

પ્રદીપની કલમે

Literature in Gujarati, Hindi, and English by Pradip Brahmbhatt

સ્પંદન

The Wind Under My Wings Are My Friends I Believe..

સંગાથ

મહિલાઓની એક વિકાસ યાત્રા

Bina 's weblog / બીનાનો વેબ્લોગ

Providing interesting material on the web for Indian community

ઉદ્યોગમિત્ર

ઉદ્યોગ સાહસિક મિત્રોનો બ્લોગ.......

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

હ્રદય ઉતર્યુ કાગળ પર

નીશીત જોશીની સ્વરચીત રચનાઓ નો બ્લોગ

"બેઠક"

વાંચન દ્વારા સર્જન -બેઠક

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

Rajeshpadaya's Blog

પ્રભુ યેશુ મસીહા અંગ્રેજ ન હતા, યહુદી હતા અને એમનો દેશ ઈંગ્લેંડ નહિ ઈઝરાયેલ હતો, એમની ભાષા અંગ્રેજી નહિ પણ હિબ્રુ હતી. અંગ્રેજો, રોમન અને યુરોપીયનોએ પ્રભુ યેશુ મસીહ ને તેઓના પરમેશ્વર તરીકે અપનાવ્યા, અને પાપી શયતાન પ્રેરીત અને માનવસર્જીત દંભી મુર્તી પુજા છોડી અત્મિક બન્યા હતા. આપણો દેશ પણ એકમાત્ર પરમેશ્વ્રર પુત્ર પવિત્ર પભુ યેશુને જાણે અને પ્રભુ યેશુની શિક્ષા અને દિક્ષા અપનાવી પશ્ચિમના ખ્રિસ્તી દેશો જેવો ઈમાનદાર બની જાય. અગણિત બાપ વાળો આપણો દેશ બાપ વગરનો નોધારો-અનાથ, જાતીવાદના શ્રાપથી ત્રાહિત, અશાંત, અભિમાન, દંભ, ભ્રષ્ટ અને પાપથી ઉભરાતો દેશ છે, પ્રભુ યેશુ દ્વારા પરમપિતા પરમાત્માને ઓળખીને એમને આપણો દેશ સોંપીશુ તો આ દેશ પણ પ્રભુ યેશુને અપનાવી એમના પવિત્ર બલિદાન થઈ ત્રીજે દિવસે જીવીત બની અમર થઈ જવાના મહાન સામર્થમાં ભાગીદાર થઈ પવિત્ર અને ઈમાનદાર અને પરમપિતા પરમાત્મા પરમબ્રહ્મને ભજનારો દેશ બની જાય એવી પ્રભુ યેશુને નામે પરમપિતા પરમાત્માને પ્રાર્થના…..નવી પોસ્ટ માટે જમણેમથાળે જુઓ..

સાયુજ્ય

અદબભેર મસ્તક નમાવો સુજન, અહીં શબ્દની ફરફરે છે ધજા...

ગોદડિયો ચોરો

ચોરાની ચટપટી ચર્ચા !!!!!

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

Blogging for a Good Book

A suggestion a day from the Williamsburg Regional Library

"Life" My View

મેં મારી જીંદગીમાં જોયેલુ, જાણેલુ, માણેલુ, વિચારેલુ બધું જ...

કાઠીયાવાડી ખમીર

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

Smile in Style :) -- Let the World be your ramp. !!!

Let the World be your ramp ..... !!!

ALPA UNADKAT

Ex. CORPORATOR, MAHANAGAR PALIKA, JUNAGADH

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Hiral's Blog

Just another WordPress.com weblog

જરા અમથી વાત ...

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બસ એ જ લિ. યુવરાજ

બાપુનો બબડાટ

Read, Think, Respond

જયવંત પંડ્યાનો બ્લૉગ

મારી જીંદગી ની ચેતના

મારી પાસે કશું નથી પણ ઘણું બઘુ છે.

મારી વાતો નો વાડો

મારી થોડી વાતો ગુજરાતીમાં .........

undefined હું

મારા "simple" અને "not so simple" વિચારો સાથે

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

%d bloggers like this: