શુ સાયબર કેફે ઝહેર થી / ચપ્પુ થી / ડ્રુગ્સ થી / પેટ્રોલ થી /
કેરોસીન થી વધારે ખતરનાક છે ? જો તમારો જવાબ હા હોય તો કારણ
જણાવશો. ના હોય તો પછી સાયબર કેફે વાપરવા માટે આટલી વીધિ શા માટે ?
આજે તમારે સાયબર કેફે મા જવુ હોય તો તમારી પાસે આઈ કાર્ડ માંગવા મા
આવે છે અને એડ્રેસ માંગવામા આવે છે ( ત્યા સુધી વાત બરાબર છે ) પરંતુ તમારા
આઈ કાર્ડ ની કોપી એ લોકો રાખે છે ( શુ ખાત્રી કે તેનો દુરુપયોગ નહી થાય ) એટલિસ્ટ
માર્કેટીંગ માતે તો વપરાવાનુ છે જ. તમારો ફોટો પદે છે અને તેમના રેકોર્ડ મા રાખે છે
શુ ખાત્રી કે તેનો દુરુપયોગ નહી થાય. મારા મતે સાયબર કેફે નો સૌથી મોટો દુરુપયોગ
થાય તો તે છે કોઈ ને ધમકી ભર્યો મેલ મોકલવાનો. પરંતુ આજે ટેક્નોલોજી એટલી આગળ
વધી ગઈ છે કે તેને પકડ મા લેવુ અશક્ય તો નથી જ ( મુકેશ અંબાણી ને મળેલ મેલ
ના મોકલ્નાર ને થોડાક કલાકો મા પકડવા મા આવ્યો હતો.) સાય્બર કેફે માટે આટલો
હુઆપો થવાનુ કારણ મોટા ભાગે માર્કેટિંગ જ છે , કારણ સાયબર કેફે બન્ધ થાય તો
જ લોકો પોતાના કોમ્પ્યુટર વશાવશે.
© copy rights – અલ્પ લીમડીવાળા
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો